વિદ્યાર્થીઓની અછતથી મુંબઈની નવ ગુજરાતી શાળા બંધ થશે 01/04/2015 8:00 am Viren Vyas મુંબઇ મહાનગર પાલિકાની છ ગુજરાતી પ્રાથમિક શાળા અને ત્રણ ખાનગી અનુદાનીત ગુજરાતી શાળા બંધ કરાશે.