Kom and Devi out of Olympic race 25/05/2016 7:48 am Mitul Paniker Asian Games bronze medallist L Sarita Devi has run out of the race for the Rio Olympics and so has five time world champion Mary Kom's after both the boxers lost in second round bouts of the AIBAWomen's World Boxing Championships in Astana.
Oldest Olympic champion dies at 102 25/05/2016 7:47 am Mitul Paniker Sandor Tarics, a water polo gold medallist for Hungary at the 1936 Berlin Games passed away at the remarkable age of 102.
બિગબીએ કોંગ્રેસને રોકડું પરખાવ્યું 26/05/2016 2:25 am Khushali Dave પનામા પેપર્સમાં મહાનાયક અમિતાબ બચ્ચનના નામની સંડોવણીના કારણે મોદી સરકારની બીજી વરસગાંઠના કાર્યક્રમનું સંચાલન બિગ બીને સોંપવા સામે હોબાળો થયો છે, પણ બચ્ચન કહે છે કે, હું તો માત્ર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ વિશે જ રજૂઆત કરવાનો છું.
નોર્થ યોર્કશાયરમાં શેલગેસ ફ્રેકિંગને મંજૂરી 26/05/2016 1:36 am Sandip Bhavsar લંડનઃ નોર્થ યોર્કશાયરના કાઉન્સિલરોએ સોમવારે થર્ડ એનર્જીને શેલગેસ ફ્રેકિંગ માટે મંજૂરી આપી છે. બે દિવસની સુનાવણી પછી કાઉન્ટી કાઉન્સિલની પ્લાનિંગ કમિટીએ થર્ડ એનર્જીની અરજીને સાત વિરુદ્ધ ચારથી મંજૂર કરી હતી.