Advanced search


જાતીય હુમલાખોરને ૧૨ વર્ષની જે

માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે ૪૦ વર્ષીય ડાઈવોર્સી બિઝનેસમેન તાહિર નઝીરને જાતીય અપરાધ આચરવાના ઈરાદે શરાબના નશાયુક્ત મહિલાઓની શોધ, બળાત્કારના પ્રયાસ, જાતીય હુમલા સહિતના ગુનાઓમાં ૧૨ વર્ષ કેદની સજા ફરમાવી છે.

Dreaming of wealth-1

Dreaming of wealth-1

Tahir Nazir-Glasgow

Tahir Nazir-Glasgow

મજાક કરતા તે પુરુષ રેસર્સ હવે

જો ઈજિપ્તની મહિલા ખેલાડીઓની વાત નીકળે તો તાઈક્વાન્ડો હોલ ઓફ ફેમમાં સામેલ કેરોલિન માહેર, સ્વિમર ફરીદા ઓસ્માન અને સ્કવોશ ચેમ્પિયન રનીમ અલ વાલેલીએ લાંબા સમય સુધી પ્રસિદ્ધિ હાંસલ કરી છે. હાલમાં આ કડીમાં એક નામ જોડાઈ ગયું છે યારા શેલ્બી યારાનું. શેલ્બી ઈઝરાયલની એક માત્ર મહિલા ડેઝર્ટ રેલી રેસર છે. તેણે મહિલાઓની એક ટીમ પણ બનાવી છે, જેમાં તમામ ક્રૂ મેમ્બર મહિલાઓ છે. તેમની સાત સભ્યોની ટીમે સિઝનમાં ગાજેલી રેલીમાં ભાગ પણ લીધો હતો. રેલીમાં માત્ર મહિલા રેસર ભાગ લે છે.

હિંદુઓના વધુ કાર્યક્રમો આપવા

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)એ હિંદુઈઝમ સંબંધિત હિંદુ કાર્યક્રમો માટે વધુ કલાકો ફાળવવા જોઈએ તેવી હિંદુઓની માગણી છે. યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રમુખ રાજન ઝેડે બીબીસીના ડિરેક્ટર જનરલ લોર્ડ ટોની હોલને આ બાબત ગંભીરતાથી લઈ હિંદુઓ સંબંધિત કાર્યક્રમોનું પ્રસારણ બીબીસી ટીવી, રેડિયો અને ઓનલાઈન વધારવા અનુરોધ કર્યો છે.

Yara Shalaby desert rally race

Yara Shalaby desert rally race

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ સ્પેસ શટલનું સફળ પરીક્ષણ કરી અંતરીક્ષમાં હરણફાળ ભરી છે. ભારતીય વિજ્ઞાનીઓની પાંચ વર્ષની મહેનતનું આ પરિણામ છે. 

ઈટાલિયન મરિનને સુપ્રીમ કોર્ટ

ભારતની સર્વોચ્ચ અદાલતે ૨૦૧૨માં થયેલા બહુચર્ચિત માછીમારી હત્યાકાંડ કેસમાં ઈટાલિયન મરિન સાલ્વાતોર ગિરોનના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ભારત અને ઈટાલી વચ્ચે ન્યાયાધિકાર ક્ષેત્ર અંગેના મતભેદ દૂર થાય અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી દ્વારા યોગ્ય નિર્ણય લેવાય ત્યાં સુધી સાલ્વાતોર ગિરોન પોતાના દેશમાં રહી શકશે. જોકે આ જામીન માટે સુપ્રીમ કોર્ટે સાલ્વતોર સામે કેટલીક શરતો પણ નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે અન્ય એક ઈટાલિયન મરિન લાતોર પહેલેથી જ સ્વાસ્થ્યના કારણોસર ઈટાલીમાં જ છે.