Advanced search


એ આર રહેમાનને જાપાનનું ટોચનું...

સંગીતકાર એ આર રહેમાનને જાપાનનો સર્વોચ્ચ ગ્રાન્ડ ફુકુઓકા પ્રાઈઝ ૨૦૧૬ એનાયત કરાશે. એશિયન મ્યુઝિકને વિશ્વમાં લઈ જવાના તેમના પ્રયાસને બિરદાવવા આ એવોર્ડ અપાશે. આ એવોર્ડના ભાગરૂપે રહેમાનને ‘ફ્રોમ ધ હાર્ટ: ધ વર્લ્ડ ઓફ એ આર રહેમાન’ મ્યુઝિક વિષય પર લેક્ચર આપવા માટે આમંત્રણ અપાયું છે.

ચરિત્ર અભિનેતા સુરેશ ચટવાલનુ

 ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા સુરેશ ચટવાલનું લાંબી બીમારી પછી ૩૦મી મેએ નિધન થયું હતું. સબ ટીવીની સિરિયલ ‘એફઆઇઆર’માં કમિશનરના રૂપમાં તેમણે ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી હતી. અભિનેતાના પુત્ર યમન ચટવાલે એક નિવેદનમાં પોતાના પિતાના નિધનના સમાચાર આપ્યા છે. 

દીપિકા રણવીર સિંહને મળવા પેરિ

દીપિકા પદુકોણ તાજેતરમાં પોતાની હોલિવૂડ ફિલ્મ ‘ટ્રિપલ એક્સઃ ધ રિટર્ન ઓફ જેડર કેજ’નું શૂટિંગ પૂરું કરી રણવીર સિંહને મળવા પેરિસ પહોંચી હતી. આ મુલાકાત વિશે વધારે કોઈને ખબર ન પડી. 

for atit thi aaj_lalkrishna advani

for atit thi aaj_lalkrishna advani

Suresh Chatwal

Suresh Chatwal

The Institute for Public Policy Research has warned that the the British government's plan to boost growth and raise living standards is being impaired by the introduction of the National Living Wage and is ignoring one of the most crucial sectors of the UK economy.

બ્રિટનવાસી એશિયન પરિવારોમાં અનેરી લોકપ્રિયતા મેળવનાર અને એશિયન મેલાઅોમાં સર્વશ્રેષ્ઠ એવા છઠ્ઠા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ (HA3 5BD) ખાતે કરવામાં આવ્યું છે. ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજા માણવા માટે વિખ્યાત એવા આનંદ મેળામાં સૌની તંદુરસ્તી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો' અને પ્રોપર્ટી મેળા 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.