Advanced search


Lack of "sufficient resources" to save lives of migrants crossing the Channel...

On Saturday night, 18 Albanian asylum seekers, including two children, and two British people were rescued by an RNLI boat when their own boat began to sink off the coast of Kent. They were taken to Dover and are currently being interviewed by Border Force officers. Refugees have also been killed attempting to cross the English Channel either through the tunnel or by boarding ferries, rowing or even swimming.

The likely closure of thousands of local pharmacies in the face of deep government cuts is a bitter pill to swallow for many, especially those living in rural areas who have to travel long distances to their nearest pharmacy. The worst affected would be pensioners and the other vulnerable living in areas where the public transport is poor or non-existent.

Pic 1 - immigrants with rescue boat

Pic 1 - immigrants with rescue boat

મલ્ટિમિલિયન પાઉન્ડ બિઝનેસીસથી લઘુ મધ્યમ ઉદ્યોગો અને યુકેમાં હજારો લોકોની રોજગારી આપતી કંપનીઓના ૮૧ બ્રિટિશ ઇન્ડિયન બિઝનેસ અગ્રણીઓએ યુરોપિયન યુનિયનમાં બ્રિટનનું સભ્યપદ ચાલુ તેના સમર્થનમાં ઓપન લેટરમાં સહીઓ કરી છે. આ કંપનીઓમાં ફાઇનાન્સિયલ અને લીગલ સર્વિસ હોસ્પિટાલિટી, કન્સલ્ટન્સી, રીઅલ એસ્ટેટ, હેલ્થ કેર, મીડિયા, ટેકનોલોજી, રીટેઈલ, ફાર્માસ્યુટિકલ્સ, કન્સ્ટ્રક્શન અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. બીજી તરફ યુકેના એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર અને વડા પ્રધાન કેમરનના ઇન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન પ્રિતી પટેલે વર્કિંગ ફેમિલીઝ પર ઇમિગ્રેશનની અસરના મુદ્દે વડા પ્રધાનની ઝાટકણી કાઢી છે.

Family Doctors--UK

Family Doctors--UK

Rajiv Chandrakant Vyas

Rajiv Chandrakant Vyas

David Cameron

David Cameron

‘ભૂતિયા દર્દીઓ’ પાછળ NHSને ૩૫૪ મ...

ફેમિલી ડોક્ટરોને મૃત્યુ પામેલા અથવા તો અન્ય શહેરમાં જતા રહેલા ‘ભૂતિયા દર્દીઓ’ની સંભાળ માટે દર વર્ષે ૩૫૪ મિલિયન પાઉન્ડ ચૂકવાતા હોવાનું તાજા આંકડા જણાવે છે. અસ્તિત્વ ન ધરાવતા ૨.૫ મિલિયન દર્દીઓ હાલ સર્જરીના લિસ્ટમાં છે અને NHSને દરેક પાછળ ૧૪૧ પાઉન્ડનો ખર્ચ થાય છે. દરેક સર્જરીની સરેરાશ રકમ ૪૩,૭૫૦ પાઉન્ડ થાય છે.

રાજીવ વ્યાસને ૩૮ મહિનાની જેલ...

રાજીવ ચંદ્રકાંત વ્યાસને લેસ્ટર ક્રાઉન કોર્ટે સોમવાર ૯મેએ ૩૮ મહિનાની જેલની સજા ફરમાવી હતી. લેસ્ટરના રહેવાસી અને રાજુ વ્યાસ તરીકે વધુ જાણીતા અપરાધીને અપ્રામાણિકતા, પોતાના અથવા અન્ય માટે લાભ મેળવવા માટે ખોટી રજૂઆતો તેમજ અન્યને નુકસાન કરવા અને કોઈને જોખમમાં મૂકવાના આરોપસર આ સજા કરવામાં આવી હતી.

Boris Johnson-David Cameron

Boris Johnson-David Cameron