Advanced search


Peter Philips-The Queen

Peter Philips-The Queen

બે વિશ્વ યુદ્ધોમાં ભારતીય પ્ર

બ્રાઈટનમાં રોયલ પેવેલિયન ખાતે ૨૫ અને ૨૬ મે, ૨૦૧૬ના બે દિવસીય અનોખા પરિસંવાદ ‘મીટિંગ ઓફ માઈન્ડ્સ’માં તમામ ક્ષેત્રોના નિષ્ણાતોએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોના પ્રદાનની વિશેષ સમજ આપી હતી. આ ઉપરાંત, પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ભારતીય ઉપખંડના સૈનિકો અને તેમની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરતા સ્મારક અને મ્યુઝિયમના નિર્માણ સંબંધે પણ વિચાર વ્યક્ત કરાયા હતા. ભારતીય સંરક્ષણ મંત્રાલયે પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં ભારતીય પ્રદાન અંગે સત્તાવાર ઈતિહાસ લખવા નિર્ણય કર્યો છે

પેટ્રન્સ લંચઃ ચેરિટી માટે ડોન

ધ મોલ ખાતે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાનારા ‘ધ પેટ્રન્સ લંચ’ની એક લાખ પાઉન્ડની કિંમતની સેંકડો ટિકિટો છેલ્લી ઘડીએ ખરીદીને એક અજાણ્યા મિલિયોનેરે ક્વીનના પૌત્ર પીટર ફિલિપ્સની આબરૂ બચાવી લીધી છે. સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે નેશનલ સર્વિસ થેન્ક્સગીવીંગ અને ટ્રૂપીંગ ધ કલર સહિત ત્રણ દિવસના કાર્યક્રમોમાં પેટ્રન્સ લંચ મુખ્ય આકર્ષણ રહેશે.

શૈલેશ વડોદરિયા વળતરના....

‘ઓપરેશન બાદ વાંકા થઈ ગયેલા નાક માટે કોસ્મેટિક સર્જન શૈલેશ વડોદરિયા સામે કરેલો ૩૫,૦૦૦ પાઉન્ડનો વળતરનો કેસ ૨૭ વર્ષીય મિજિન ઝહિર હારી ગઈ છે. સર્જને કામગીરીમાં કોઈ બેદરકારી દાખવી નહોતી તેવા હાઈકોર્ટના જસ્ટિસ ગાર્નહામના ચુકાદાથી વળતરનો કેસ જીતવાની ઝહિરની આશાને ઝટકો લાગ્યો હતો.

યુકે વધુ સૈનિકોને અફઘાનિસ્તા

સંરક્ષણ વિભાગમાં ચાલતી વિચારણા મુજબ અફઘાનિસ્તાનમાં વધુ બ્રિટિશ સૈનિકોને ફરજ પર મૂકાશે. અફઘાનિસ્તાનમાં અરાજકતાની સ્થિતિને લીધે ત્યાં બ્રિટનના ૪૫૦- સ્ટ્રોંગ ટ્રેનિંગ મિશનના રોકાણને અમેરિકી લશ્કરની સાથે ૨૦૧૭ સુધી લંબાવવાની જાહેરાત ડેવિડ કેમરન નાટો શિખર પરિષદમાં કરે તેવી શક્યતા છે.

Bob Blackman- Brig Rajesh Jha

Bob Blackman- Brig Rajesh Jha

સાંસદ બોબ બ્લેકમેન સાથે ભારતીય હાઈ કમિશનના ડિફેન્સ એડવાઈઝર બ્રિગેડિયર રાજેશ ઝા

Tata Steel UK

Tata Steel UK

Mijin Zahir- Shailesh Vadodaria

Mijin Zahir-  Shailesh Vadodaria

ટાટા સ્ટીલ પ્લાન્ટનું વેચાણ મ

ઈયુ રેફરન્ડમ અગાઉ જ બ્રિટનના સ્ટીલ ઉદ્યોગની કટોકટી નિવારવા ખૂબ જ ગંભીર બનેલા વડા પ્રધાન ડેવિડ કેમરનના અંગત હસ્તક્ષેપના પગલે પછી ટાટા સ્ટીલ એના બ્રિટનના સ્ટીલ એકમના વેચાણનો વિચાર હાલ પુરતો મોકુફ રાખી શકે છે. એક અખબારી અહેવાલ અનુસાર વેલ્સના પોર્ટ ટાલ્બોટમા સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ સહિત દેશમાં ટાટાની માલીકીની સ્ટીલની કંપનીઓને હાલ પુરતી નહીં વેચાય, કારણ કે બ્રિટનમાં સ્ટીલની કટોકટીના કારણે ખૂદ બ્રિટનની સરકારની લાખો પાઉન્ડની લોન અને ૨૫ ટકા વેપારમાં ભાગીદારી સહિત અનેક ઓફરો આવી હતી છતાં વેચાણના નિર્ણયને મોકુફ રાખવામાં આવ્યો હતો.

for jp_modi sir

for jp_modi sir