700 migrants feared dead in three sinkings 01/06/2016 6:28 am Mitul Paniker Over 700 people are believed to have drowned in the Mediterranean last week, in the deadliest yet migrant-related incident in over a year.
Rising income in temples due to growing sins- AP CM 01/06/2016 6:41 am Mitul Paniker Chief Minister N Chandrababu Naidu has attributed the 27 per cent increase in the income of temples in AP as the result of “growing sins”.
આપણે યુરોપથી અળગા તો થઈ જ ન શકીએ 01/06/2016 7:12 am Achyut Sanghavi બ્રિટનમાં ૨૩મી જૂને આપણા ઈયુમાં સભ્યપદ અંગે જનમત-રેફરન્ડમ યોજાશે. જે લોકોને ૧૯૭૫માં યુરોપિયન કોમ્યુનિટિઝમાં આપણા સભ્યપદ અંગે લેવાયેલા જનમતની યાદ હશે તેમના માટે ઈયુ જનમત વિશે રાજકીય કવરેજના થોડા સપ્તાહો અવશ્યપણે ભૂતકાળમાં લઈ જનારા હશે.આજની માફક ત્યારે પણ આર્થિક દલીલો પ્રચાર અભિયાનમાં મોખરાના સ્થાને હતી. આપણે યુરોપિયન માર્કેટમાં જોડાવાનો લોકનિર્ણય લીધો તેનાથી આપણા દેશને સમૃદ્ધિ હાંસલ કરવામાં ચોક્કસ મદદ મળી છે. જો આપણે ૧૯૭૫ પહેલાના બ્રિટિશ અર્થતંત્ર વિશે ભૂતકાળમાં જઈએ તો અકાર્યક્ષમ ઉદ્યોગો તેમજ આપણા ઘણા યુરોપિયન પડોશીઓનાં પડછાયામાં રહેલા આપણા અર્થતંત્રની યાદ આવશે.