૭૪ વર્ષના વડીલને વિશ્વવિક્રમનો ચસ્કો લાગ્યો છે 01/06/2016 9:15 am Vikram Nayak નવી દિલ્હીઃ પાટનગરમાં પ્રકાશ ઋષિ નામની એક એવી વ્યક્તિ વસે છે જે વિશ્વવિક્રમ નોંધાવવાની પ્રબળ ઘેલછા ધરાવે છે. પ્રકાશ ઋષિનો દાવો છે કે, તેમના નામે ૨૦થી વધુ વિશ્વ વિક્રમ નોંધાયેલા છે. કદાચ આથી જ લોકો તેમને ‘ગિનીસ ઋષિ’ના હુલામણા નામે ઓળખે છે.
ટોપ-૧૦ હેલ્ધી અને રોગપ્રતિકારક ચીજો 01/06/2016 9:38 am Nilesh Parmar શરીર માટે કઈ ચીજો આરોગ્યપ્રદ છે તેની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે જે-તે ચીજમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ કેટલાં અને કેટલી માત્રામાં છે એ અચૂક જોવાતું હોય છે. આ એન્ટિ-ઓક્સિડન્ટ્સ એટલે એવા કેમિકલ્સ કે જે શરીરની ઓક્સિજન સાથેની ક્રિયા અટકાવીને એને કટાઇ જતું અટકાવે. એન્ટિ-ઓક્સિડન્ટ્સ પોતે કોઈ ખનિજતત્ત્વ, કેમિકલ કે વિટામિન નથી, પરંતુ કેટલાક તત્ત્વો, વિટામીન્સ અને કેમિકલ્સમાં રહેલી ક્ષમતા છે એનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.
INDIA'S SHAME 01/06/2016 7:38 am Mitul Paniker A recent and sudden spate of racial attacks against African nationals living in India, has led to diplomatic tensions between India and African countries.
Travelling to India is the Best Medicine 01/06/2016 5:54 am Mitul Paniker Travel for health and medical reasons date back to the 18th century, and is currently one of the fastest growing sectors in the world.
Youngest CEOs of India 01/06/2016 6:18 am Mitul Paniker Barely adults, the youngest mobile application programmers in India, and two of the youngest in the world, brothers Shravan Kumaran (15) and Sanjay Kumaran (14), have created applications inspired by real life incidents.