Advanced search


Get In Go Far...

The UK Government is committed to creating three million apprenticeship starts by 2020, including a 20 per cent increase in the total number of apprentices from Black, Asian, and minority ethnic backgrounds. The launch of the Government’s new Get In Go Far advertising campaign to raise awareness for apprenticeships has been welcomed by all quarters.

જશનો ટોપલો પોતાના માથે લઇ લેવાની ખેવના ધરાવતા લોકો પોતાનો ક્કકો ખરો કરાવવા માટે હરહંમેશ રચ્યા પચ્યા રહેતા હોય છે. આવા લોકો, જાણે કે જનતા મુરખ હોય તેમ, પેલી જુની વાર્તાની જેમ 'બકરાને કુતરૂ' કહીને લોકોના આંખે પાટા બાંધવાની કોશિષ કરતા રહે છે. પોતાની વાત સાચી કરાવવા માટે આવા લોકો વધુને વધુ મરણીયા પ્રયાસો કરતા રહે છે પરંતુ તેઅો એ ભૂલી જાય છે કે સત્યને સુરજ પણ ઢાંકી શકતો નથી તો પછી તેઅો કોણ છે! અંતે આવા લોકો સમાજમાં 'થુ થુ...' થઇ જાય છે અને ઉઘાડા પડી જાય છે.

'આનંદ મેળા'માં આવો અને મહારાણી

બ્રિટનમાં વસતા એશિયન પરિવારોમાં લોકપ્રિય થયેલા આનંદ મેળામાં મોજ મસ્તી, ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી અને ખરીદીની મજા માણવાની ઘડી આવી પહોંચી છે. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન બાયરન હોલ, લંડનના હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો, HA3 5BD ખાતે શાનદાર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 

Time to acknowledge India’s contribution to WW I &II...

India’s contribution to both world wars is not widely known about, despite the fact that India raised the world’s largest volunteer armies: 1.5 million in WW I and 2.6 million in WW II. They fought in all the major theatres of war on land, air and sea, alongside British troops. Their many awards for bravery, as well as their war graves and memorials on the battlefields, are testimony to their sacrifice in the service of Britain.

Anand Mela returns in its 6th year as a grand two-day family event including the 'Assets India Property' show and ‘Aarogya Mela’. This year it will be held on the 11th and 12th of June at the Harrow Leisure Centre. Anand Mela attracts over 6000 visitors yearly and boasts of a variety of stalls ranging from beauty, fashion and wedding, property and investment, health and wellbeing, and of course, food and drinks. The event will also witness cultural performances on stage throughout the two days by top-notch performers, as well as community organisations and school children.