Advanced search


ઇજનેરીના વિદ્યાર્થીઓએ ૪૦ કિ.મ

ટુ વ્હીલ બાઇક, થ્રી વ્હીલ બાઇક ચલાવતા લોકો જોવા મળે છે. પણ એક વ્હીલની બાઇક જોઇને સહેજેય આશ્વર્ય થાય. સુરતમાં રહેતા અને વલસાડની સરકારી પોલિટેકનિકના મિકેમિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ તાજેતરમાં એક વ્હીલવાળી બાઇક બનાવી છે. 

one wheel bike

one wheel bike

NaMo US Congress

NaMo US Congress

Modi standing ovation

Modi standing ovation

કોઈ હાથી અને સિંહો ખરીદો... દુષ્...

આફ્રિકા ખંડનો દેશ ઝિમ્બાબ્વે ત્યાંના અત્યંત ઊંચા ફુગાવા, બેકારી, ગરીબી, ભૂખમરા અને ભ્રષ્ટાચાર માટે જાણીતો છે. આ દેશની હાલત કેટલી બદતર થઈ ચૂકી છે, તેનો ચિતાર સરકારની લેટેસ્ટ જાહેરાતમાંથી મળી આવે છે. ઝિમ્બાબ્વે સરકારે જાહેર કર્યું છે કે, ભૂખમરો અને અન્નઅછતનો સામનો કરવા દેશ પોતાના વન્યજીવો વેચશે.

દક્ષિણ ગુજરાતમાં દરિયો આગળ આવ

દક્ષિણ ગુજરાતના સુરત સહિત તીથલ, દાંતી, ભીમપોર વગેરે કાંઠા વિસ્તારનાં ગામો પર ધોવાણનું ભારે જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે પેટાળમાં થતા ફેરફારને કારણે દરિયાકાંઠા વિસ્તારની ૪૫ કિલોમીટર જમીન દરિયામાં ગરક થઈ ચૂકી છે. દિવસે ને દિવસે દરિયો આગળ વધીને વધુ ને વધુ જમીન ગળી રહ્યો છે.

એક બંદર પૂરે કેન્યા કી બત્તી ગ

હાલમાં જ સમગ્ર કેન્યામાં ત્રણ કલાક વીજળી ગુલ થઈ ગઈ હતી. કેન્યા ઇલેક્ટ્રિસિટી જનરેશન કંપની કેનજેને આ અંગે પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, એક વાંદરું મધ્ય કેન્યામાં આવેલા ગિતારુ પાવરસ્ટેશનની છત પર ચડી ગયું હતું. આ વાંદરું છત પરથી તે ટ્રાન્સફોર્મર પર પડયું હતું જેને કારણે લાઇન ટ્રિપ થઈ ગઈ હતી અને આખા કેન્યામાં અંધારું થઈ ગયું હતું.

Zimbabway lion

Zimbabway lion