Advanced search


surat_dumas_beach_009

surat_dumas_beach_009

Monkey Nairoby

Monkey Nairoby

Modi US Congress

Modi US Congress

અમરેલીના રણજિત ઝાલાએ બારેમાસ

કેસર કેરી હવે માત્ર ઉનાળામાં જ નહીં બારેમાસ મળશે. કેસર કરતાં પણ વધુ ગળી રસદાર કેરીની જાત અમરેલી જિલ્લાના દિતલાના પ્રગતિશીલ ખેડૂત બચુભાઈ ઝાલાએ વિકસાવી છે. બચુભાઈ આ માટે છેલ્લા ઘણા વર્ષથી પ્રયત્નો કરતા હતા. આ વર્ષે જે કેરીનો પાક થયો એની ચકાસણી પછી જાણવા મળ્યું છે કે તેમને કેરીની જાત વિકસાવવામાં સફળતા મળી છે. કેરીની આ જાતને તેમણે પંચરત્ન નામ આપ્યું છે.

Panchratn Mango

Panchratn Mango

Angus Denoon

Angus Denoon

ફ્રાન્સમાં આજથી યુરો કપ ચેમ્પ

વિશ્વભરના ફૂટબોલપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે તે યુરોપિયન ફૂટબોલના કાર્નિવલ - યુરો કપ ફૂટબોલ ચેમ્પિયનશીપનો આજથી ફ્રાન્સમાં પ્રારંભ થઇ રહ્યો છે. યુરોપની ૨૪ હાઈ પ્રોફાઈલ ટીમો વચ્ચેનો ચેમ્પિયનશીપ માટેનો આ જંગ એક મહિનો ચાલશે. ફ્રાન્સના ૧૦ સ્ટેડિયમોમાં કુલ ૫૧ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં જર્મની ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે સ્પર્ધામાં ઉતરી રહ્યું છે. જોકે તેના માટે આ વખતની સફર આસાન નથી, કારણ કે યજમાન ફ્રાન્સની સાથે ફૂટબોલમાં પાવરહાઉસ મનાતા ઈટાલી, સ્પેન, રશિયા, પોર્ટુગલ, બેલ્જીયમ જેવી ટીમો પણ યુરોપિયન ચેમ્પિયનશીપ જીતવા માટે થનગની રહી છે. પહેલો મુકાબલો ફ્રાન્સના સેન્ટ ડેનિસમાં યજમાન ટીમ અને રોમાનિયા વચ્ચે ખેલાશે. યુરો કપ ૨૦૧૬ના કુલ છ ગ્રૂપ અને તે ગ્રૂપમાંથી રમી રહેલા સુપર સ્ટાર ખેલાડીઓની એક ઝલક...

ભારતને એનએસજીમાં સભ્યપદ માટે

અમેરિકા, સ્વિત્ઝર્લેન્ડ બાદ હવે મેક્સિકોએ પણ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતના સભ્યપદને સમર્થન જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક્સિકો પ્રવાસ વેળા ગુરુવારે આ જાહેરાત કરાઇ હતી. પાંચ દેશોના વિદેશ પ્રવાસના આખરી મુકામ મેક્સિકો પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અભૂતપૂર્વ સ્વાગત થયું હતું. બન્ને દેશો વચ્ચે કેટલાય મુદ્દાઓ પર દ્વિપક્ષીય મંત્રણા થઇ હતી, જેમાં એનએસજી મુદ્દે ભારતને મેક્સિકોનું સમર્થન જાહેર કરવા ઉપરાંત અંતરીક્ષ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી અને સૌર ઊર્જા જેવા મુદ્દા પર સમજૂતી કરાર થયા હતા. મેક્સિકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતને એનએસજીમાં સ્થાન મળવું જ જોઈએ. મેક્સિકોના પ્રમુખ એનરિક પેના નૈતોએ મોદી સાથેની મુલાકાત બાદ સંયુક્ત સંબોધનમાં ભારતને સમર્થન જાહેર કર્યું હતું. મેક્સિકોએ કહ્યું કે, ૪૮ દેશોના આ જૂથમાં તેઓ ભારતને સકારાત્મક અને રચનાત્મક ધોરણે સમર્થન આપે છે.

Euro Cup-2016-1

Euro Cup-2016-1