Advanced search


Modi-Mexico

Modi-Mexico

besan sheera

besan sheera

ભારત-અમેરિકા સંબંધોઃ અમેરિકા,...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશનો પવનવેગે પ્રવાસ કરીને પરત ભારત પહોંચી ગયા છે, પરંતુ અખબારી માધ્યમોમાં આ ભારત-અમેરિકા સંબંધોનું, નરેન્દ્ર મોદી-બરાક ઓબામાની મિત્રતાનું વિશ્લેષણ હજુ પણ ચાલી રહ્યું છે. અમેરિકા, પાકિસ્તાન અને ચીનનું મીડિયા ભારત-અમેરિકા કઇ રીતે નિહાળે છે તેની અહીં ઝાંખી અહીં રજૂ કરી છે.

Newspapers copy

Newspapers copy

graphics1

graphics1

graphics1

graphics1

graphics1

graphics1

વિરાટ કોહલી ઘમંડી અને વધુ આક્ર...

ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી જોરદાર ફોર્મમાં છે અને વિશ્વના દિગ્ગજ ખેલાડી વિરાટની પ્રશંસા કરતાં થાકતા નથી ત્યારે વેસ્ટ ઇન્ડિઝના ઓપનર લિન્ડલ સિમોન્સે કોહલીને ઘમંડી અને વધુ પડતો આક્રમક ગણાવે છે. તેણે કહ્યું કે, ટી૨૦ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં હું તેને બતાવી દેવા માગતો હતો કે, માત્ર તે જ વિશ્વનો સારો બેટ્સમેન નથી. ટી૨૦ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં લિન્ડલ સિમોન્સે ભારતના હાથમાંથી બાજી ખેંચી લઈને વિન્ડીઝને ફાઇનલમાં પહોંચાડયું હતું.

અમેરિકાએ ૨૦૦૦ વર્ષ જૂની ૨૦૦ કલ...

અમેરિકાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન ભારતને દેશમાંથી ચોરાયેલી ૨૦૦ સદીઓ પુરાણી કલાકૃતિઓ પરત કરીને અનોખું સૌજન્ય દાખવ્યું છે. આશરે ૧૦ કરોડ ડોલરનું મૂલ્ય ધરાવતી આ કલાકૃતિઓ આગવું ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન આઠમી જૂને આ કલાકૃતિઓ ભારતને સોંપાઇ હતી. બન્ને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે સાંસ્કૃતિક વારસાને મહત્ત્વપૂર્ણ પાસું ગણાવ્યું છે. ભારતને પરત સોંપાયેલી આ કલાકૃતિઓમાં ચેન્નઇના સિવાન મંદિરમાંથી ચોરાયેલ ઇ.સ. ૮૫૦ થી ઇ.સ. ૧૨૫૦ વચ્ચેની હિન્દુ સંત અને કવિ માનિક્કાવિચાવકરની મૂર્તિ સામેલ છે. આ મૂર્તિની કિંમત ૧૫ લાખ ડોલર આંકવામાં આવે છે. આ ઉપરાંત અન્ય કલાકૃતિઓમાં ભગવાન ગણેશની કાંસાની શિલ્પકૃતિ પણ સામેલ છે, જે આશરે ૧૦૦૦ વર્ષ જૂની છે.

ડોપિંગ ટેસ્ટમાં ફેઇલ શારાપોવ

રશિયાની મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેતા ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (આઈટીએફ)એ તેના પર બે વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. શારાપોવાએ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન પ્રતિબંધિત પદાર્થ મેલડોનિયનનું સેવન કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો. આ પછી માર્ચમાં તેની ઉપર કામચલાઉ પ્રતિબંધ મૂકાયો હતો.