HC refuses to vacate stay on Jat reservation 13/06/2016 1:03 pm Mitul Paniker The Punjab and Haryana High Court has refused to vacate the stay granted by Manohar Lal Khattar-led government on its decision to grant reservation in jobs and educational institutions to Jats and five other communities.
Damdami Taksal preacher attacked 13/06/2016 1:01 pm Mitul Paniker A preacher of the Damdami Taksal at Gurdwara Bhai Ram Singh was attacked by a group of Sikhs.
Rahul promises to solve Punjab's drug menace 13/06/2016 12:59 pm Mitul Paniker With the Assembly elections in the offing, parties have buckled their belts.
Sikh cop removes turban to save two lives 13/06/2016 1:00 pm Mitul Paniker A Sikh police officer went against the norms of his religion, as he removed his turban to save two lives.
રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ લાભમાં, પણ કોંગ્રેસ ખોટના ખાડામાં 15/06/2016 5:39 am Sandip Bhavsar રાજ્યસભાની ૨૭ બેઠકો માટે દેશના સાત રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ૪ બેઠકોનો ફાયદો થયો છે, જ્યારે કોંગ્રેસને ૫ બેઠકોનું નુકસાન થયું છે. શનિવારે યોજાયેલા મતદાનમાં ભારે ક્રોસવોટિંગ થયું હતું અને લગભગ દરેક પક્ષમાં બળવાની સ્થિતિ જોવા મળી હતી. સાંજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપને ૧૧, સમાજવાદી પાર્ટીને ૭, કોંગ્રેસને ૬, બહુજન સમાજ પાર્ટીને બે અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. આ ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ ૬૯માંથી ઘટીને ૬૪ થયું છે જ્યારે ભાજપનો આંકડો ૪૫થી વધીને ૪૯ થયો છે. હરિયાણામાં કોંગ્રેસના અને કર્ણાટકમાં જનતા દળ (એસ)ના અસંતુષ્ટ અને બળવાખોર ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. હરિયાણામાં કોંગ્રેસના ૧૪ સભ્યોના મત ગેરલાયક ઠરતા ભાજપ સમર્થિત મીડિયા બેરન સુભાષ ચંદ્ર ગોયલ (ઝી ટીવી)ને ઉપલા ગૃહમાં પ્રવેશની તક મળી છે. રાજસ્થાનની તમામ ૪ બેઠકો ભાજપના ફાળે ગઈ છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ સપાટો બોલાવ્યો છે. તેણે ૧૧માંથી ૭ બેઠકો જીતી છે.