A Taste of Ramadan: Traditions & Celebrations 15/06/2016 6:27 am Arvind Rajput Ramadan is one of the five pillars of Islam. It marks the time the Prophet Mohammed received the first verses of the Quran. It is the ninth month in the Islamic calendar, and a period of prayer, fasting, charity and self-accountability for Muslims in the UK. All Muslims observing Ramadan fast during the daylight hours for 30 days.
વડોદરામાં ૭ કલાકમાં ૪૨૫ મકાનોનું ડિમોલિશન 15/06/2016 7:15 am Khushali Dave સુલેમાની ચાલ અને અડાણીયા પુલ પછી મ્યુનિ. કોર્પોરેશને રામદેવનગરનું મેગા ડિમોલેશનનું ઓપરેશન હાથ ધર્યું હતું. રવિવારની જાહેર રજાના દિવસે જ પોલીસનો જંગી કાફલો ઉતારી દેવાયો હતો અને ગોત્રી તળાવને અડીને આવેલા રામદેવનગરના ૪૨૫ કાચાપાક માકનો ૩૦ જેસીબી મશીનની મદદથી તોડી પાડ્યાં હતાં. કોઈપણ જાતના વિરોધ વંટોળ વિના ડિમોલેશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
Ranbir furious over Kangana romance rumour 15/06/2016 6:53 am Mitul Paniker Kapoor prodigy, Ranbir was recently dragged into the Kangana-Hrithik ugly spat much to the shock of the 'Jagga Jasoos' actor.
વાજપુરનો કિલ્લો જોવા જતાં ત્રણ ડૂબ્યાં, એકનું મોત 15/06/2016 7:20 am Khushali Dave છેલ્લાં સપ્તાહથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા ઉકાઈના જળાશયમાં દેખાયેલા વાજપુરના કિલ્લાએ ૧૨મી જૂને એકનો ભોગ લીધો હતો. હોડીમાં કિલ્લો જોવા જતાં મુસાફરોની હોડી ઊંધી વળી જતાં વિશ્વાસ ચૌધરી નામના યુવકનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું અને અન્ય ચારેક જણાને બચાવી લેવાયા હતા.