Advanced search


વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના સંકલ્પ અને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ગતિશીલ ગુજરાત યોજનાના ભાગરૂપે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૪૦ નવી સરકારી માધ્યમિક શાળાઓ જૂન ૨૦૧૬થી શરૂ કરવાની મંજૂરી આપી હતી. 

મુંદરા ખાતે રૂ. ૧૦ હજાર કરોડના રોકાણ સાથે વાર્ષિક ૧૦ લાખ ટનની ક્ષમતા સાથેનો કોપર ગાળવાનો પ્લાન્ટ નાંખવાની અદાણી જૂથની યોજનાની જાહેરાત તાજેતરમાં થઈ છે. 

'Udta Punjab' row: Bombay HC pulls up CBFC...

The Bombay High Court has ordered the Central Board of Film Certification (CBFC) to clear controversial movie 'Udta Punjab' with just one cut and issue a fresh certificate to movie in two days.

We all agree Ramin Djawadi did an excellent job composing music for the American hit television series 'Game of Thrones'.

Queen Elizabeth II - 90th birthday -3

Queen Elizabeth II - 90th birthday -3

Queen's official birthday celebrations

Queen's official birthday celebrations

queen birthday

queen birthday

૨૩ જૂને ઈયુ રેફરન્ડમઃ બ્રેક્ઝ

બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું કે ના રહેવું તે વિશે ૨૩ જૂને જનમત લેવાઈ રહ્યો છે ત્યારે બ્રેક્ઝિટની તરફે સમર્થન વધી રહ્યું હોવાના અહેવાલોથી રીમેઈન સમર્થકો ભારે આઘાતમાં આવી ગયા છે. તાજેતરના એક પોલમાં બ્રેક્ઝિટની તરફેણમાં ૫૫ અને રીમેઈનની તરફેણમાં ૪૫ ટકા મત હોવાનું બહાર આવ્યું છે. આ પોલમાં ઈયુને છોડવાની છાવણીને ૧૦ પોઈન્ટની સરસાઈ સાંપડી છે. જોકે, સાતથી ૧૩ જૂન સુધી લેવાયેલા છ પોલ્સની સરેરાશ ગણવામાં આવે તો રીમેઈનની તરફેણમાં ૪૯ ટકા અને બ્રેક્ઝિટની તરફેણમાં ૫૧ ટકા મત હોવાનું જણાય છે. આમ, આ મુદ્દે ભારે રસાકસી સર્જાઈ છે.

બોમ્બે હાઈ કોર્ટે દેશની બહુર્ચિચત ફિલ્મ ‘ઊડતા પંજાબ’ને માત્ર એક કટ અને ત્રણ ડિસ્ક્લેમર સાથે રજૂ કરવાની પરવાનગી ૧૩મીએ આપી દીધી છે. માત્ર ટોમી સિંહ (શાહિદ કપૂર) જાહેર જનતા પર પોતાના લાઈવ શો દરમિયાન યુરિન કરે છે તે દૃશ્ય ફિલ્મમાંથી દૂર કરવાનું કોર્ટે કહ્યું છે. આ સિવાયના તમામ કટ રદ થયાં છે. સોમવારે યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે ફિલ્મમાં ૧૩ કટ સૂચવવા બદલ સેન્સર બોર્ડની આકરી ઝાટકણી કાઢી હતી.