Advanced search


વરસાદ છતાં ક્વીનનાં બર્થડેની

ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠ સત્તાવારપણે ૧૨ જૂને ઉજવાઈ હતી અને તેના સંદર્ભે રવિવાર ૧૨ જુને ધ મોલ ખાતે પિકનિક લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ છતાં મહેમાનોના ઉત્સાહમાં જરાપણ ઉણપ જણાઈ ન હતી. પ્રેટ્રન્સ લંચમાં ૧૦,૦૦૦ આમંત્રિતોએ ભોજન લીધું હતું. શાહી પરિવારના સભ્યોએ મહેમાનો સાથે ૩૦ મિનિટ સુધી મેળમિલાપ કર્યો હતો. ક્વીને સંબોધનમાં વર્ષ દરમિયાન તેમને અપાયેલી જન્મદિનની શુભેચ્છા બદલ તમામનો આભાર માન્યો હતો. શનિવારે હજારો લોકો વાર્ષિક ટ્રુપિંગ ધ કલર પરેડ જોવા માટે ઉમટ્યા હતા.

બ્રેક્ઝિટથી ન્યાયી ઈમિગ્રેશન...

હિન્દુ કોમ્યુનિટીના અગ્રણીઓના આમંત્રણથી વડા પ્રધાન ડેવિડ કેમરનના યુકે ઈન્ડિયા ડાયસ્પોરા ચેમ્પિયન, રોજગાર પ્રધાન અને સાંસદ પ્રીતિ પટેલે ગુરુવાર, ૯ જૂને વેમ્બલીમાં શ્રી સનાતન હિન્દુ મંદિર- શ્રી વલ્લભ નિધિ મંદિરની મુલાકાત લીધી હતી. પ્રીતિ પટેલ સાથે સાંસદો બોબ બ્લેકમાન, સુએલા ફર્નાન્ડીઝ, નુસરત ઘની, ડેવિડ બરોસ અને પોલ સ્કલી પણ જોડાયા હતા.

કરિશ્મા-સંજયના છૂટાછેડાઃ કાનૂનન હમ જુદા હો ગયે

કરિશ્મા કપૂર અને સંજય કપૂર હવે સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. મુંબઈ ફેમિલી કોર્ટે ૧૩મી જૂને છૂટાછેડાને મંજૂરી આપી દીધી હતી. ૨૦૧૪માં તેમણે છૂટાછેડાની અરજી કરી હતી. તેમાં ઘણા વળાંકો આવ્યા અને બાળકોની કસ્ટડી મામલે ગૂંચ ઊભી થઈ. સર્વોચ્ચ અદાલતમાં પરસ્પર સમજૂતી થઈ અને એ મુજબ બાળકો કરિશ્મા પાસે રહેશે.

નવ્યા નંદા આર્યનને ડેટ કરતી નથી

અત્યાર સુધી એમ મનાતું હતું કે અમિતાભની દોહિત્રી નવ્યા નવેલી નંદા શાહરુખના દીકરા આર્યનને ડેટ કરે છે પણ હવે એવા અહેવાલ છે કે તેનું અફેર લંડનના હેરી ગિલિસ સાથે છે.

Priti Patel at a Sanatan Hindu Mandir-Wembley

Priti Patel at a Sanatan Hindu Mandir-Wembley

(ડાબેથી) રસિકાબહેન પટેલ, ગોરાંદે ભટ્ટ, નરેન્દ્ર ઠકરાર, પ્રીતિ પટેલ MP, બોબ બ્લેકમેન MP, કાઉન્સિલર મનજીભાઈ કારા તથા અન્યો.

Cameroon-Gordon-Corbyn

Cameroon-Gordon-Corbyn

Sunil Jindal...

Sunil Jindal is seasoned business professional with over 20 years experience in the corporate world. After 20 years he decided it was time for a change and has since been running his own leadership andperformance coaching practise. Sunil generously gives his time to charitable causes, he has been a mentor to many social enterprises , enabling their business to grow through marketing excellence, he has also been a charity trustee for over 5 years. Sunil is passionate to see others excel and frequently presents at seminars and conferences on the role of coaching in enabling business performance and excellence, Sunil is an expert is seeing in others what they cannot see for themselves.  Sunil has 2 teenage daughters who he fondly describes as his head and heart while his wife Rita is an emblem of his soul. 

I told a joke I had heard to London-based retired shopkeepers Kirit Patel and his wife Ranjan and they both exploded with laughter. "Why," I said, "are Indians not allowed to play football in the world cup? Because every time they get a corner they want to open a shop!"

Pia Sutaria is the proverbial beauty with brains. A talented, compassionate and ambitious 20-year old, a reigning beauty pageant holder and an accomplished ballet dancer who topped her class several times at the Royal Academy of Dance in London since she was eleven.

Kirit

Kirit

Kirit and his wife Ranjan relax at home