Advanced search


India reacted sharply to China's action of formally blocking sanctions in the UN Security Council against Pakistan-based JeM chief and Pathankot terror mastermind Maulana Masood Azhar, saying it was confirmation of the “double standards” prevalent in the world community's fight against terrorism.

German intelligence sources said the suspect in the Berlin terrorist attack was overheard as offering to carry out a "suicide attack" several months ago

A female Indian physics teacher in the UK has been recognised for her experiential method of teaching physics, and has been placed among the top 50 contenders from around the world for a global prize of $1 million

ભૂકંપમાં પોતાના પગની સાથોસાથ માતા અને નાના ભાઈને પણ ખોઈ બેઠેલા બ્રાહ્મણ યુવક પાર્થ જોશીને કૃત્રિમ પગની સાથોસાથ કુદરતી પ્રેમ આપનાર બ્રિટનના બે સ્વયંસેવકો ‘ક્વેક બોય’નો લગ્ન પ્રસંગ માણવા તાજેતરમાં ભુજ આવ્યા હતા. પાર્થના પરણવાની પ્રસન્નતા સાથે હાથમાં મહેંદી રંગી, આંખે આનંદ આંજીને યુ.કે.ની રેપિડ ઇન્ટરનેશનલ સંસ્થાના સ્વયંસેવકો જ્હોન મિલર અને નિક સ્પેન્સે ભુજમાં વાત કરતાં ભૂકંપ વખતના કરુણ સ્મરણો વર્ણવ્યા હતા.

અમેરિકાના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬ના પ્રતિષ્ઠિત એવોર્ડ ‘ટાઇમ પર્સન ઓફ ધ યર’ જાહેર થયા છે. વિખ્યાત મેગેઝિનના આવતા મહિનાના કવરપેજ પર તેમની તસવીર પ્રસિદ્ધ થશે. મેગેઝિને ટ્રમ્પને ‘પ્રેસિડેન્ટ ઓફ ધ ડિવાઇડેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા?’ ગણાવ્યા છે. પર્સન ઓફ ધ યરની રેસમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી રીડર્સ પોલમાં ટોચનાં સ્થાને હતા. જોકે ભૂતકાળમાં બન્યું છે તે આ વખતે અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી વિજેતા થયેલા ઉમેદવાર પર્સન ઓફ ધ યર જાહેર થયા છે. 

બે જોડિયા બહેનો શ્રિયા તથા આદ્યા બિસમ અને એક કિશોર વિનીત ઇદુપુગન્તિ એમ ત્રણ ભારતીય અમેરિકન વિદ્યાર્થીઓ તાજેતરમાં યોજાયેલી વિજ્ઞાન સ્પર્ધામાં વિજેતા બન્યા હતા. તેમને એક લાખ ડોલર (રૂ. ૬૭ લાખ)ની શિષ્યવૃત્તિ મળી હતી. દર્દીમાં સ્કિઝોફેનિયાના લક્ષણો દેખાતાં આ બીમારી વકરે એ પહેલાં જ બ્રેઈન સ્કેન અને મનોવૈજ્ઞાનિક તપાસની મદદથી આ બીમારીના નિદાનની પદ્ધતિ અંગે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો.