મોદીની આમ આદમીને ન્યૂ યર ગિફ્ટ 04/01/2017 4:56 am Vikram Nayak નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૂતન વર્ષની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં ખેડૂતો, નાના વેપારીઓ, વરિષ્ઠ નાગરિકો, ગર્ભવતી મહિલાઓ અને ગરીબો માટે પાંચ મહત્ત્વની યોજનાઓની જાહેરાત કરી હતી. વડા પ્રધાનના આ ૪૩ મિનિટના સંબોધનમાં નોટબંધીથી હેરાન-પરેશાન ગરીબો, ખેડૂતો, નાના વેપારીઓ અને મધ્યમ ઉદ્યોગો કેન્દ્રસ્થાને રહ્યા હતા.
ઇસ્તંબુલમાં ન્યૂ યર પાર્ટીમાં આતંકી હુમલો 04/01/2017 5:03 am Vikram Nayak તુર્કીના ઇસ્તંબુલમાં ન્યૂ યર પાર્ટી પર થયેલા આતંકવાદી હુમલાનો ભોગ બનેલા લોકોમાં બે ભારતીયો - વડોદરાની ફેશન ડિઝાઇનર ખુશી શાહ અને રિઝવી બિલ્ડર્સના સીઇઓ અબિસ રિઝવીનો પણ સમાવેશ થાય છે. સાન્તા ક્લોઝના વેશમાં આવેલા આતંકવાદીએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં કુલ ૩૯ના મૃત્યુ પામ્યા છે જ્યારે ૭૦થી વધુને ઇજા થઇ છે. આ હુમલાની જવાબદારી આઇએસએ લીધી છે.
ભણતર અધૂરું છોડનાર જો ફેન્કીની કંપનીમાં ૬૦ હજારથી વધુ લોકો કામ કરે છે 04/01/2017 5:28 am Vikram Nayak નામ છે, જો કેન્ફી. તેમની કંપની લેન્સ ટેક્નોલોજીમાં ૬૦ હજારથી વધુ કર્મચારી છે તેમ છતાં જાતે ફેક્ટરી ફ્લોર ઉપર નજરે ચઢે છે. લોકોનું કામ જુએ છે અને ક્યારેક ક્યારેક વર્કરને હટાવીને મશીન ઉપર કામ કરવા લાગે છે.
AAP gamble raises stakes for SAD, Cong in Punjab 04/01/2017 6:36 am Mitul Paniker Punjab is all set to go to polls this year and with the Aam Aadmi Party placing its bet and trying to find its feet in the north, it has consistently been the flavour of the political scene in the state
કાલાવડ પાસે કાર બસ વચ્ચે અકસ્માતમાં છ વ્યક્તિનાં મૃત્યુ 04/01/2017 5:28 am Khushali Dave કાલાવડથી ત્રણ કિલોમીટર દૂર આવેલા સરવાણિયા ગામના વળાંકે ૨૫મી ડિસેમ્બરે બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે એસ. ટી. બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક પરિવારના ત્રણ યુવતી, એક બાળકી અને બે યુવાનના કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે બસના કંડકટર સહિત પંદર વ્યક્તિને નાની મોટી ઇજા થઇ હતી.
Richa Bhalla: Pedals 24/01/2017 1:09 am Sunetra Senior Bhalla is the founder of a one-of-a-kind eco-friendly delivery service: the cleanly and aptly named Pedals. The burgeoning company is based in London, Farringdon and specialises in the distribution of “unique and bespoke” goods, using only the invigorating, green power of the city’s courier cyclists. “We work with a myriad of amazing start-ups around London,” the light-hearted Bhalla shared with us. “And they have all been very supportive. We have found our lively metropolis to be full of SMEs who are similarly passionate about their products, but had no affordable and efficient way of getting these to customers who wanted them most. They wanted a reliable service that could transport goods with the deserving care, precision and speed.” And as Bhalla explained, it’s “the personality” of the Pedals business model that’s key. As well as introducing “old-school bicycle delivery”, the environmentally conscious company also takes care to cultivate the job satisfaction of their individual workers: “unlike other courier services out there, we not only focus on making the customer service as high touch and all-encompassing as possible, but also making sure that our team of cyclists are leading happy and fulfilling careers.” With this ethos behind them, Pedals has accelerated at a lightning velocity. They can boast a host of trendy companies, such as Mast chocolate, Pip & Nut and Monmouth Coffee on the regular rotary roster.
England win last-ball thriller; India take series 2-1 25/01/2017 6:57 am Mitul Paniker England thwarted India's game plan for a clean sweep in the one -day series by winning the third and final ODI in Kolkata's Eden Gardens by five runs
Andy Keeling 24/01/2017 5:13 pm Urja Patel Andy Keeling is the Chief Executive and Chief Operating Officer of Leicester City Council. Andy’s first degree was in Housing and Development, which was the field he spent the first 10 years of his career. After completing his MBA IN 2000 Andy diversified into the Neighbourhood Renewal and Regeneration fields. He was appointed Corporate Director for Regeneration and Culture in January 2007 and then Chief Operating Officer and Deputy Chief Executive in October 2008.
Trump picks another Indian-American 25/01/2017 5:50 am Mitul Paniker US President Donald Trump has picked up Indian-American Ajit Vardaraj Pai to head the crucial Federal Communications Commission, making him the fourth Indian-American in the administration at the senior level
Orlando nightclub shooter's widow pleads not guilty 25/01/2017 5:46 am Mitul Paniker Widow of Omar Mateen, the man who killed 49 people at an Orlando gay nightclub, has pleaded not guilty in a federal court to allegations that she helped her husband ahead of the massacre