Advanced search


Southall FC asking for community support to win match...

Southall FC has reached the last 16 of this season’s FA Vase Competition. The furthest the club has progressed since 1986, when they reached the final at Wembley. Exmouth Town reached the Semi Final in 1985

Sonia Golani: What After Money and Fame?...

At the start of a new year, in an increasingly business dominated and minded world, best-selling author Golani seeks the answer to a very pertinent question, ‘What After Money and Fame?’, in her new book entitled as such. The owner of a well-established recruitment firm, Golani’s critically accredited work features a variety of huge South-Asian names. Spanning an array of notable professions, from the world’s 405th richest man and head of the Godrej Group – Adi Godrej - to prominent artists such as Kavita Seth – the beloved singer of Bollywood and Hindi cinema – she delves into their respective experiences, and provides an accurate exposé.  ‘We are watching with immense joy,’ the inquisitive author writes in her introductory address to What After Money and Fame: Conversations with India’s Rich, Famous and Powerful, ‘as our children graduate from prestigious engineering and medical colleges and liberal arts universities in India and around the world. As these young boys and girls step into the real world, they have mighty aspirations and big dreams (…) On the other hand, another generation has been contemplating what we have achieved after completing three quarters of our working life, and at what price. Looking back and discovering an exhilarating mix of achievements, missed opportunities – situations that could have been avoided (in hindsight), sacrifices made, we are thinking of how to make the best of our remaining work life and thereafter.’

શરદ પવાર, મુરલી મનોહર જોશી, વિર

પ્રજાસત્તાક પર્વ પહેલાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ૨૦૧૭ના વર્ષ માટે પદ્મ પુરસ્કારો મેળવનારા મહાનુભાવોના નામ ૨૫મી જાન્યુઆરીએ જાહેર કર્યાં હતાં. સાત મહાનુભાવોને પદ્મવિભૂષણ, સાતને પદ્મભૂષણ અને ૭૫ને પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ હતી. ગુજરાતના સાત મહાનુભાવોને વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ પદ્મ પુરસ્કારો એનાયત થશે.

કાશ્મીર હિમસ્ખલનમાં મેજર સહિ

કાશ્મીરમાં હિમસ્ખલનની વધુ બે મોટી ઘટના સામે આવી છે. જેમાં સૈન્યના મેજર સહિત છ લોકોના બરફની શિલાઓમાં દટાઇ જવાથી મોત નિપજ્યાં છે. પહેલી ઘટના કાશ્મીરના સોનમર્ગમાં આવેલા સૈન્ય કેમ્પમાં બની હતી. સૈન્યના આ કેમ્પ પર એક મોટી હિમશીલા ખાબકી હતી. કેમ્પમાં સૈન્યના મેજર અમિત સાગર પણ હતા, જેઓનું દટાઇ જવાથી મોત નિપજ્યું છે. દરમિયાન સૈન્યના જવાનો દ્વારા મોટાપાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એમાં એક જવાનનું દટાઇ જવાથી બાદમાં મોત નિપજ્યું હતું.

ધર્મનાં પાંચ પ્રતીકો સાથે શીખ

શીખોનાં પાંચ ધાર્મિક ચિહનો રાખીને અમેરિકી લશ્કરમાં સેવા આપવાની મંજૂરી મળી ગઈ છે. પગલાંના થોડા દિવસ પહેલાં લશ્કરે નવો નિયમ લાગુ પાડ્યો હતો. તેમાં પાઘડી કે હિજાબ પહેરનારા કે દાઢી રાખનારા જવાનોને લશ્કરમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયે ૧૯૮૧માં આસ્થા દર્શાવતાં પ્રતીકો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

padma award winner copy

padma award winner copy

shikh in us army

shikh in us army