Advanced search


H R Shah TV Asia

H R Shah TV Asia

subrata das baroda

subrata das baroda

Ratnasundar maharaj

Ratnasundar maharaj

Purshottam Upadhyay

Purshottam Upadhyay

Aamir with Deepika

Aamir with Deepika

Genabhai Patel

Genabhai Patel

૬૮મા પ્રજાસત્તાક પર્વની ઉલ્લ

ભારતના ૬૮માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઊજવણી નવી દિલ્હી સ્થિત રાજપથ ખાતે આ વર્ષે પણ શાનદાર રીતે થઈ હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ધ્વજવંદન કર્યા બાદની પરેડમાં સેનાની ત્રણેય પાંખના જવાનોએ જોશભેર ભાગ લીધો હતો. જેમાં ‘નેશનલ સિક્યુરિટી ગાર્ડ’ (એનએસજી)ના જાંબાઝોએ પ્રથમ વખત પરેડમાં ભાગ લીધો હતો. આ જવાનોની ટુકડી રાજપથ ઉપરથી પસાર થઈ ત્યારે લોકોએ તાળીઓના અવાજથી તેમને વધાવી લીધા હતા. 

• શ્રી ભારતીય મંડળ, ટેમીસાઈડ દ્વારા ભોજન ભજન કાર્યક્રમનું શનિવાર તા.૪-૨-૧૭ સાંજે ૭થી ૯ દરમિયાન ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર,૧૦૩, યુનિયન રોડ, એશ્ટન-યુ-લેન, OL6 8JNખાતે આયોજન કરાયું છે. બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 01613 302 085

૯૩ વર્ષની વયે અવસાન પામેલા એક

એક મુસ્લિમ ધર્મગુરુનું ૯૩ વર્ષની વયે અવસાન થયું છે, જેઓ તેમની પાછળ ૧૩૦ પત્નીઓ અને ૨૦૩ સંતાનોનો વિશાળ પરિવાર મૂકતા ગયા છે. સેન્ટ્રલ નાઈજીર સ્ટેટમાં રહેતા બેલો અબુબકરનું ૨૭મીએ અવસાન થયું હતું. તેણે ૧૩૦ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં. જેમનાથી તેને ૨૦૩ બાળકો થયા હતા. જેમાંના ઘણા પુખ્ત થઈ ગયા છે.