સોનિયા ગાંધી વિરુદ્ધ પ્રધાનનું વિવાદિત નિવેદન 02/04/2015 7:04 am Viren Vyas વિવાદ ઊભો કરવા માટે જાણીતા કેન્દ્રીય પ્રધાન અને બિહારના સાંસદ ગિરિરાજ સિંહે વંશીય ટિપ્પણી કરીને ફરીથી વિવાદ સર્જયો છે.
AAP holds cycle rally to protest VIP culture 31/03/2015 2:39 pm K.K. Joseph The Aam Aadmi Party organised a cycle rally from Ludhiana to Chandigarh to lodge a protest against the money being spent on VIPs.
દેશમાં સ્વાઇન ફ્લૂથી ૨૦૮૪ લોકોનાં મોતઃ 02/04/2015 7:10 am Viren Vyas સ્વાઇન ફ્લૂને કારણે વધુ ૨૦ લોકોનો મોત થયા છે.
હું લગ્ન પહેલા સેક્સ પણ માણું, મારી મરજીઃ દીપિકા 02/04/2015 7:22 am Viren Vyas ‘હું લગ્ન પહેલાં સેક્સ માણું કે પછી પતિ સિવાયના અન્ય લોકો સાથે સેક્સ માણું, હું ગમે તેવાં વસ્ત્રો પહેરું અને રાત્રે ઘરે ગમે ત્યારે આવું, મારી મરજી’, આવું નિવેદન આપતો દીપિકા પદુકોણનો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે.
Haryana govt not helping in Dera case: CBI 31/03/2015 2:39 pm K.K. Joseph The Central Bureau of Investigation (CBI), which is probing the alleged castration of some followers at the Sirsa-based Dera Sacha Sauda (DSS) headed by Gurmeet Ram Rahim Singh, alleged that the Haryana government was not cooperating with it.
વર્કિંગ વુમનઃ મેકઅપથી નિખારો વ્યક્તિત્વ 02/04/2015 7:24 am Nilesh Parmar દરેક વર્કિંગ વુમન માટે જરૂરી છે કે કામના સ્થળે તેમના વ્યક્તિત્વનો પ્રભાવ પડે. અને આ વાતનો આધાર છે તમારા દેખાવ પર. જોકે, આ માટે વધુ મહેનત કરવાની જરૂર નથી. કેટલીક મેકઅપ ટીપ્સથી તમે તમારી આગવી ઓળખ ઊભી કરી શકો છો.
Mirror phone hacking: Shobna Gulati's son 'bullied after stories' 09/03/2015 6:57 pm Urja Patel Former Coronation Street star Shobna Gulati says her son was bullied at school and ran away from home because of stories Mirror Group journalists wrote after hacking her phone.
વિસનગરમાં ધૂળેટી પર્વે ખેલાયું ખાસડા યુદ્ધ 09/03/2015 9:09 am Viren Vyas જિલ્લાના વિસનગરમાં ધૂળેટી પર્વે અનોખું ખાસડા યુદ્ધ ખેલાય છે.