ગૌવંશના માથાને લઈને સુરતમાં તોફાનઃ આઠ લોકો ઈજાગ્રસ્ત 01/02/2017 5:44 am Vikram Nayak સુરતના ઘોડાદરા વિસ્તારમાં ૩૦મી જાન્યુઆરીએ વાછરડાના કપાયેલા ડોકાને લઈને ગૌરક્ષા અને તેને સંલગ્ન સંસ્થાઓએ તોફાન મચાવ્યું હતું. હાડપિંજર સાથે મળેલું વાછરડાંનું ડોકું ત્રણ દિવસ જૂનું હતું. આ ડોકા સાથે કલેકટર કચેરીએ રેલી લઈ જવાની જીદ સાથે ઉશ્કેરાયેલા ૫૦૦થી ૭૦૦ માણસોનાં ટોળાએ પોલીસ પર જ પથ્થરમારો કર્યો હતો અને કેટલીક દુકાનોમાં આગ ચાંપી દીધી હતી.
ટ્રમ્પના ફોટા પર પિચકારી મારનાર ટીચર પાયલ મોદી સસ્પેન્ડ 01/02/2017 6:19 am Vikram Nayak અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસ્વીર પર વોટરગનથી પીચકારી મારીને 'ડાય' કહીને ચીસ પાડતો વિવાદાસ્પદ કલાસરૂમ વીડિયો વાયરલ થતાં એક ગુજરાતી શિક્ષિકાને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
Don't be disheartened when you are injured 01/02/2017 7:09 am Mitul Paniker Injuries happen when you are least expecting them
Antibiotic overuse may up superbug infections 01/02/2017 7:09 am Mitul Paniker A study has found that overuse of antibiotics are responsible for superbugs rather than dirty hospitals