Advanced search


Teachers- Short Supply-Recruitment

Teachers- Short Supply-Recruitment

Money.co.uk- Castle Office

Money.co.uk- Castle Office

Money.co.uk- Meeting Hall

Money.co.uk- Meeting Hall

Money.co.uk- Cinema Hall

Money.co.uk- Cinema Hall

‘આપ અગર ગાડી સે ઉતરેંગે, ઔર મેરે સાથ ચાય પિયેંગે તો હી મેં આપકે પ્રશ્ન કા સહી ઉત્તર દુંગા’ આશિષે ટેમ્પો ટ્રાવેલરમાંથી સરનામું પુછી રહેલા માણસને કહ્યું. વાચકને થશે કે આવો સંવાદ વળી ક્યાં? ક્યારે? કોની વચ્ચે થયો હશે? અને એમાં વળી મહત્ત્વનું શું છે? પહેલી નજરે સાચી લાગતી વાતના જવાબમાં જરાયે મોણ નાખ્યા વિના કહેવાનું કે ‘અતિથિ દેવો ભવઃ’ના માત્ર નારા લગાવવાની વાત નથી, પણ આ સૂત્રને જીવવાની વાત છે અહીં. આંગણે આવેલા અતિથિને એવી અનુભૂતિ થાય કે વાસ્તવમાં તેઓ જ્યાં પધાર્યા છે તે ભૂમિ અને તે પ્રદેશના લોકોના હૈયામાં અતિથિ ભાવના જીવંત છે.

ભારત અને યુએઇ વચ્ચે ૧૪ કરાર...

ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં હાજરી આપવા નવી દિલ્હી આવેલા યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)ના પ્રિન્સ જાયેદની ઉપસ્થિતિમાં ભારત-અબુધાબી વચ્ચે ૧૪ મહત્ત્વના કરાર થયા છે. પ્રિન્સ જાયેદ અને યજમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંત્રણા યોજાઇ ચર્ચા યોજાઈ હતી. જેમાં સંરક્ષણ, સિક્યુરિટી, આઈટી સર્વિસીસ, સાયબર સ્પેસ, શિપિંગ તેમજ હાઈવે પ્રોજેક્ટ અંગે દ્વિપક્ષીય સમજૂતી કરવામાં આવી હતી. યુએઈ આગામી કેટલાંક વર્ષમાં ભારતમાં પાંચ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે. બંને નેતાઓ વચ્ચે એનર્જી અને રોકાણનાં મુદ્દે દ્વિપક્ષીય વાટાઘાટો હાથ ધરાઈ હતી.
અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા જ્યારે બે વર્ષ પહેલાં રિપબ્લિક ડે પરેડમાં હાજરી આપવા ભારત આવ્યા ત્યારે મોદીએ તેમને હૈદરાબાદ હાઉસના ગાર્ડનમાં સેર કરાવી હતી અને ‘ચાય પે ચર્ચા’ કરી હતી. આ જ ગાર્ડનમાં પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યા તેમજ નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા હાથ ધરાઈ હતી.

Manufacturing in the Eurozone started 2017 with a bang yesterday after figures showed the biggest ramp-up in production across the bloc for five years.

The purchasing managers’ index (PMI) data for Eurozone factories reached 54.9, comfortably above the 50 mark that separates growth from contraction.

સ્ટાફને અગણિત લાભ સાથે વિશ્વન

સ્ટાફ માટે પ્લેગ્રાઉન્ડ જેવી ઓફિસના નિર્માણ અને તેઓ આરામથી કામ કરી શકે તે માટે તેમની પસંદ અનુસાર કાર્યસ્થળ બનાવવા માટે ગ્લુસ્ટરશાયરની ફાઇનાન્સિયલ સર્વિસીસ સાથે સંકળાયેલી કંપની Money.co.uk ના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ મોલિંગને બ્રિટનના શ્રેષ્ઠ બોસ ગણાવાઈ રહ્યા છે. ક્રિસ મોર્લીંગ ૨૦૧૫માં સૌથી ઝડપી નફો કરનારી બીજી બ્રિટિશ કંપનીને વિશ્વનું બેસ્ટ વર્કપ્લેસ બનાવવા ઇચ્છે છે અને કંપની સ્ટાફના ખાવા-પીવાથી લઇને તેમના ફરવા સુધીનો ખર્ચ ઉઠાવે છે

Brexit Bill Voting-1

Brexit Bill Voting-1

Brexit Bill Voting-2

Brexit Bill Voting-2