Advanced search


article-2234499-161552EE000005DC-8_306x526

article-2234499-161552EE000005DC-8_306x526

સોશિયલ મોબિલિટી ઝાર એલન મિલ્બર્ન અને ટેસ્કોના પૂર્વ ચીફ એક્ઝીક્યુટિવ સર ટેરી લેહીના ટેકા સાથે ગરીબ છતાં તેજસ્વી બાળકોને શાળા પૂર્ણ કરવા વાર્ષિક £૬૦૦ની મદદ કામે લાગી છે. આવા વિદ્યાર્થીઓમાંથી ૭૦ ટકા ઉચ્ચ યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવવા સફળ થયા છે. તરુણોને મેન્ટર્સ, વર્ક પ્લેસમેન્ટ્સ ઉપરાંત, નેટવર્કિંગનું કૌશલ્ય આપવાથી તેઓ રસેલ ગ્રૂપ યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવી શકશે.

An 18 year old Asian girl was found at a bus stop in Leeds, raped and left to die, lying in a pool of her blood.

લંડનઃ નીસડનના મકાનને ગેરકાયદે પાંચ સબસ્ટાન્ડર્ડ ફ્લેટ્સમાં ફેરવી ભાડે આપવા બદલ કેન્સાલ રાઈઝના ખીમજી રામજી પટેલ અને તેમના પુત્ર નારણ ખેતાનીએ £૬,૦૦૦- £૬,૦૦૦નો દંડ અને કાઉન્સિલની કોસ્ટ માટે £૬૧૩ ચૂકવવાનો આદેશ વીલ્સડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટે કર્યો છે. મકાનમાલિક પિતા-પુત્રે બ્રેન્ટ કાઉન્સિલ પાસેથી પ્લાનિંગ પરમીશન મેળવી ન હતી.

Polly Chowdhury -Ayesha Ali

Polly Chowdhury -Ayesha Ali

Parmjit Dhanda

Parmjit Dhanda

Parmjit Dhanda

Immigration

Immigration

Recently, there were hopes and speculations that Farah Khan might do the unthinkable – bring the three Khans of Bollywood or at least two under one roof in her cookery reality show ‘Farah Ki Daawat’, but the choreographer-turned-filmmaker and TV show host has quashed all those.

Olympic bronze medallist Saina Nehwal’s quest for becoming the first Indian woman to win the prestigious All England badminton championship ended in agony after she suffered a heart-breaking loss to Spain’s Carolina Marin in the summit clash at Birmingham

નેઇલ પેઇન્ટઃ આંગળીઓને સજાવતી ફેશન

એક સમય હતો જ્યારે નખને ડ્રેસ સાથે મેચીંગ થાય તેવા કે કોન્ટ્રાસ્ટ રંગથી રંગી દેતાં એટલે વાત પૂરી થઇ જતી હતી. જોકે હવે જમાનો છે નેઇલ પેઇન્ટ્સનો. હાથની દરેક આંગળી પર નવા કલર પૂરતી જ વાત સીમિત નથી, તેમાં પણ વિવિધ ડિઝાઇન, કલર-કોમ્બિનેશન અને સ્ટાઇલની બોલબાલા છે.