આમિરે સ્વીકાર્યો માત્ર શાકાહાર 13/03/2015 9:19 am Viren Vyas અત્યાર સુધી માંસાહાર આરોગનારા આમિર ખાને જાહેર કર્યું હતું કે તેણે હવે માત્ર શાકાહાર લેવાનું શરૂ કર્યું છે.
Women in Finance 10/03/2015 11:33 am Reshma Trilochun Business Secretary, Vince Cable brought together together many of the 160 women who have been appointed to FTSE100 boards since 2011 for a celebratory event. The celebrations also marked International Women's day which was on 8th March; this emphasises the fundamental preposition of accumulating the amount of women in senior leadership roles.
કેરીને ગરમ પાણીમાં ધોવી પડશેઃ ઇયુની શરતથી નિકાસકારો મુશ્કેલીમાં 14/03/2015 6:07 am Nilesh Parmar પૂણેઃ યુરોપિયન યુનિયને (ઇયુ) ભારતીય કેરીઓની આયાત પરનો પ્રતિબંધ તો હટાવ્યો છે, પરંતુ તેણે મૂકેલી એક શરતના કારણે કેરીના નિકાસકારોને શિપમેન્ટમાં મોટો ઘટાડો થવાનો ડર સતાવે છે. યુરોપિયન યુનિયને એવી શરત છે કે જે કેરીની નિકાસ થવાની છે તેને જંતુમુક્ત કરવા માટે એક કલાક સુધી ગરમ પાણીમાં મૂકીને ધોવી પડશે. તો નિકાસકારોનું કહેવું છે કે કેરીને એક કલાક સુધી ગરમ પાણીમાં રાખીને ધોવાની શરતને પૂરી કરવી મુશ્કેલ છે.
ભારત ક્વાર્ટર ફાઇનલમાં, પણ ઇંગ્લેન્ડ આઉટ 10/03/2015 2:05 pm Mukesh Patel એડિલેડઃ વર્લ્ડ કપના ગ્રૂપ-બીની મંગળવારે રમાયેલી એક મેચમાં ટીમ ઇંડિયાએ આયર્લેન્ડને આઠ વિકેટે હરાવીને તેની વિજયકૂચ ચાલુ રાખી હતી. ટીમ ઇંડિયાએ આ પૂર્વે વેસ્ટ ઇંડિઝને હરાવીને ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું હતું.