વિશ્વની સૌથી સ્થૂળ મહિલાની સર્જરી માટે હોસ્પિટલમાં વિશેષ સુવિધા ઊભી થઈ રહી છે 25/01/2017 5:41 am Mukesh Patel વિશ્વની સૌથી સ્થૂળ મહિલા ઈમાન અહેમદ અબ્દુલાતી હાલમાં ઇજિપ્તમાં રહે છે. તેના માટે શહેરમાં ચર્ની રોડ સ્થિત સૈફી હોસ્પિટલ વિશેષ સુવિધા બાંધી રહી છે. ૫૦૦ કિલો વજન ધરાવતી ઈમાનની બેરિએટ્રિક સર્જરી માટે આ સુવિધા ઊભી કરાઈ રહી છે. ૩,૦૦૦ ચોરસ ફૂટની આ સુવિધા હોસ્પિટલની મુખ્ય પાંખની પાછળ ભોંયતળિયે ઊભી થઈ રહી છે જેમાં ઓપરેશન થિયેટર, ડોક્ટર્સ અને અટેન્ડન્ટ્સના રૂમ, બે રેસ્ટરૂમ તથા વીડિયો કોન્ફરન્સિંગ રૂમ હશે.
હવે પૈસા આપો અને ચંદ્ર પર તમારા નામની તકતી લગાવો 25/01/2017 5:37 am Mukesh Patel હવે પૈસા ચૂકવીને ભારતીયોને તેમનાં નામની તકતી ચંદ્ર પર મૂકવાની તક સાંપડી છે. સ્પેસ સ્ટાર્ટઅપ ટીમઇન્ડસ દ્વારા લોકોની પાસેથી નાનાં કદની એલ્યુમિનિયમની પટ્ટીમાં સૂક્ષ્મ રીતે કોતરેલા નામો મેળવાય છે, જ્યારે તેમનું લેન્ડર ચંદ્ર પર ઉતરાણ કરશે ત્યારે આ નામોની તકતીઓ ચંદ્ર પર મૂકાશે. નામની તકતી મૂકવા માટેની કિંમત વ્યક્તિ દીઠ રૂ. ૫૦૦ છે.
Muslim man finds touching note during Trump’s inauguration 25/01/2017 5:46 am Mitul Paniker During a time when every minority remains unsure of what the future holds for them, a Muslim family from Cincinnati were pleasantly surprised to receive a note of positivity.
Pakistan to lift ban on Bollywood films 25/01/2017 5:42 am Mitul Paniker The Pakistan government has decided to lift ban on screening Bollywood films in its theatres.