Advanced search


Gujarat CM vows to boost relations with NRGs...

After a minor albeit potent glitch in state politics that saw a shift in leadership, Gujarat has steadily eased itself in the shadow of its new Chief Minister.

Saina lifts Malaysia Masters title...

Saina Nehwal won the Malaysia Masters Grand Prix Gold medal by defeating Thailand's 19-year-old Pornpawee Chochuwong 22-20, 22-20 in the women's final of the event for her first title of the year and the first since knee surgery five months ago.

Why repeated dieting may backfire?...

A study says that repeated dieting may lead to weight gain because the brain interprets the diets as short famines and urges the person to store more fat for future shortages.

Jaya’s niece Deepa Jayakumar to enter politics...

More than a month after the death of former Tamil Nadu chief minister J Jayalalithaa, her niece Deepa Jayakumar said she would make her foray into Tamil Nadu politics

ઐતિહાસિક બ્રેક્ઝિટ બિલ ૪૯૮ વિ....

યુરોપિયન યુનિયનથી અળગા થવાના જનતાના ઐતિહાસિક રેફરન્ડમ પછી બ્રિટિશ સાંસદોએ બ્રેક્ઝિટ મુદ્દે આર્ટિકલ-૫૦ હેઠળ પ્રક્રિયા આરંભવાના થેરેસા સરકારના નિર્ણયને બ્રેક્ઝિટ બિલના હાઉસ ઓફ કોમન્સમાં બીજા વાચનમાં ૪૯૮ વિરુદ્ધ ૧૧૪ મતથી અનુમોદન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયા શરૂ કરવા પાર્લામેન્ટની મંજૂરી આવશ્યક હોવાનો ચુકાદો આપ્યાના પગલે સરકારે બ્રેક્ઝિટ બિલ રજૂ કર્યું હતું. પ્રથમ રીડિંગમાં એમેન્ડમેન્ટ્સ રજૂ કરી બિલને અવરોધવાના પ્રયાસને ૩૩૬ વિરુદ્ધ ૧૦૦ મતથી નિષ્ફળ બનાવાયો હતો. બિલનો વિરોધ કરનારાઓમાં લેબર, સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP) અને લિબરલ ડેમોક્રેટ્સના સભ્યોનો સમાવેશ થાય છે. બિલને ટેકો આપવાના લેબર નેતા જેરેમી કોર્બીનના વ્હીપને અવગણી ૪૭ સાંસદોએ વિરુદ્ધ મતદાન કરતા લગભગ બળવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ સંસદીય બહાલીના પગલે હવે બ્રેક્ઝિટ પ્રક્રિયાનો સત્તાવાર આરંભ નવ માર્ચથી કરાશે.

‘મારે કંઈ સાંભળવું નથી, મારે તો હવે આ જમીન તમને જ વેચવાની છે.’ રક્ષાબહેને સતીષભાઈ અને તેમની પત્નીને કહ્યું. વાત છે ૧૯૭૦ના દાયકાના અમદાવાદની. લોકો હજી ગામના ઘર છોડીને નદી પાર બંગલા બનાવીને રહેવા જવાનું ઓછું પસંદ કરતા હતા. બધાને કદાચ એ પરવડે એવું પણ ન હતું. ધીમે ધીમે વિકસતા જતા શહેરમાં લોકો નદીને પાર કહેવાય એવા વિસ્તારોમાં ટેનામેન્ટ કે સોસાયટીઓમાં રહેતા થયા હતા.