Not everything is fair about Britain: Miller 07/02/2017 7:36 am Rupanjana Dutta This headline may appear to be a bit controversial, but it is apt, especially when it is referring to the inimitable and firebrand leader Gina Miller, who had the guts and conviction to take on a Goliath called the British establishment to court and win the battle hands down, much to the discomfiture of No 10 and her opponents. Today she is the face of the Brexit legal battle.
નસીબનો બળવાન: મુંબઇની ઝુંપડપટ્ટીમાં રહેતો ૮ વર્ષના સન્ની પવાર 07/02/2017 1:36 pm Kamal Rao નસીબ પર કોને ભરોસો નથી હોતો ! જી હા, વાત છે મુંબઇની ઝુંપડપટ્ટીમાં રહેતા ૮ વર્ષના સન્ની પવારની. સન્ની આજકાલ હોલીવુડની લાયન ફીલ્મથી ખ્યાતી મેળવી રહ્યો છે. લાયન ફીલ્મમાં અભિનય કરનાર સ્લમડોગ મિલીયોનેર ફેમ દેવ પટેલ અને કો સ્ટાર નિકોલ કિડમેન બન્ને અોસ્કાર માટે નોમિનેટ થયા છે.