Advanced search


ઝૂંપડીમાં બેંક અને ફૂટપાથ પરન

છત્તીસગઢના દુર્ગમાં બસસ્ટેશન પાસે એક ઝૂંપડીની છત ઉપર એસ્બેસ્ટોસની શિટ હતી. વરસાદમાં પાણી ટપકવા લાગ્યું તો તેના પર ખાલી કોથળા નાંખીને તાલપત્રીથી ઢાંકી દેવાઈ. બોર્ડ જોઈએ તો લાગે કે ચાની કિટલી હશે, પણ હકીકતમાં તે એક કો-ઓપરેટિવ બેંકની હેડઓફિસ છે. તેનું એક વર્ષનું ટર્નઓવર રૂ. ૨૨.૮૪ કરોડનું છે.

British telecom major Vodafone Plc has announced talks of a merger with industrialist Kumar Mangalam Birla's Idea Cellular

સૈયદ-મોદી બેડમિન્ટન ટૂર્નામે

ભારતીય બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ અને સમીર વર્મા સૈયદ-મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અનુક્રમે મહિલા અને પુરુષ સિંગલ્સમાં ચેમ્પિયન બન્યા છે. સિંધુએ ઇન્ડોનેશિયાની ર્જ્યોજિયા મારિસ્કને ૨૧-૧૩, ૨૧-૧૪થી પરાજય આપ્યો હતો જ્યારે સમીર વર્માએ ભારતના જ બી. સાંઈ પ્રણિથને ૨૧-૧૯, ૨૧-૧૬થી પરાજય આપી ટાઇટલ જીત્યું હતું.

ટાઇમની સેલિબ્રિટી યાદીમાં આમિર - દીપિકા પ્રથમ

ટાઇમ સેલિબ્રિટી વેબસાઇટે તાજેતરમાં કરેલા એક સર્વેક્ષણમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને ડિમ્પલ ગર્લ દીપિકા પદુકોણ પ્રથમ સ્થાને છે. ડિસેમ્બરમાં કરાયેલા આ સર્વેક્ષણમાં આમિરે ૫૪.૬, શાહરુખે ૪૩, સલમાને ૩૮, રણવીરે ૩૫ અને અક્ષયે ૨૯.૯ માર્ક્સ મેળવ્યા હતા. અમિતાભ બચ્ચનને ૨૯ અને હૃતિક રોશનને ૨૮ ગુણ મળ્યા હતા. શાહિદ ૨૫ અંક સાથે નવમા ક્રમે હતો. આ યાદીમાં રિતેશ દેશમુખને ૨૧ અને કરણ જોહરને ૨૦ ગુણાંક મળ્યા હતા. અભિનેત્રીઓમાં દીપિકા પદુકોણને ૨૯ માર્ક્સ મળ્યા હતા.

vodafone-idea

vodafone-idea

સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૩૮...

કોંગ્રેસે તેવું કરવાની ઘસીને ના પાડી દીધી. ૧૯૩૬ના જાન્યુઆરીમાં સુભાષ ઇંગ્લિશ ચેનલ થઈને અમેરિકન જહાજમાં આયર્લેન્ડના કોમ્બ બંદરગાહે પહોંચ્યા. ડબલિનમાં તેમણે વિશ્વના સ્તરે નવો અગ્નિ સર્જનાર દ વેલેરાની સાથે ઘનિષ્ઠ વાતચીત કરી. આઇરિશ અખબારોએ ‘ચંદ્ર બોઝ’નું અગ્રીમ મથાળાં સાથે સ્વાગત કર્યું.

A few days ahead of the budget, a panel of chief ministers has recommended a ban on cash transactions beyond a threshold, and a tax on payments beyond Rs 50,000, seeking to discourage the use of physical currency while suggesting a host of incentives for payments by cards and other digital means.

mahabalipuram stone

mahabalipuram stone