Advanced search


UK breakfast

UK breakfast

નાગપુર ટી૨૦ઃ બૂમરાહે છેલ્લી ઓ

ભારતે બીજી ટી૨૦ મેચમાં લગભગના હારના આરે પહોંચેલી બાજી જીતી લીધી હતી. ભારતે આપેલા ૧૪૫ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ મેચ જીતવાની અણી પર હતી ત્યાં જ નેહરાએ સત્તરમી ઓવરમાં એક વિકેટ લઈને ટીમને મેચમાં વાપસી કરાવી હતી. આ પછી અઢારમી ઓવરમાં બૂમરાહે શાનદાર બોલિંગ કરતા મેચ ટીમ ઈન્ડિયાના પક્ષમાં આવી ગઈ હતી. 

કાશ્મીરમાં હિમપ્રપાતઃ ભાવનગર અને ગોધરાના જવાન સહિત ૨૦ શહીદ

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમપ્રપાતમાં ગોધરાના ૧ જવાન સહિત ૨૦ સૈનિક અને અન્ય લોકોના સહિત ૨૫નાં મોત થયાં છે. હિમપ્રપાત અને ભૂસ્ખલનના કારણે ૨૭મીએ સતત જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે બંધ રહ્યો હતો. હિમપ્રપાતગ્રસ્ત ગુરેઝ સેક્ટરમાં લાપતા સૈનિકના મૃતદેહ વારાફરતી મળી આવતાં સૈનિકોનો કુલ મૃત્યુઆંક ૨૦ થયો છે. 

મો. ફરાહના અમેરિકા પરત ફરવા અં

પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફરમાન બાદ બ્રિટનના ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મોહમ્મદ ફરાહે ટીકા કરી છે. તેણે કહ્યું કે, પ્રમુખ ટ્રમ્પના આદેશથી હવે તે અમેરિકા પરત ફરી શકશે કે નહીં તેને લઈ અનિશ્ચિતતા સર્જાઈ છે. ૩૩ વર્ષીય ફરાહનો જન્મ સોમાલિયામાં થયો છે. જોકે તે છેલ્લા છ વર્ષથી અમેરિકાના ઓરેગન રાજ્યમાં રહે છે. પ્રમુખ ટ્રમ્પ દ્વારા કરાયેલા આદેશ મુજબ સોમાલી નાગરિક પણ અમેરિકા નહીં જઈ શકે.

lalbhai

lalbhai

Mohamed Farah- Gold medalist- Olympian-uk

Mohamed Farah- Gold medalist- Olympian-uk

hafiz

hafiz

Payal Modi

Payal Modi

આઠ ગુજરાતી પ્રતિભાઓને પદ્મ સન

ભારત સરકારે ૬૮મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ જાહેર કરેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ યાદીમાં ગુજરાત સાથે સંકળાયેલા વિવિધ ક્ષેત્રના ટોચના આઠ મહાનુભાવોનો પણ સમાવેશ થાય છે.