Shreya Ghoshal & Zakir Hussain to Perform at Alchemy, Southbank 17/03/2015 2:10 pm Reshma Trilochun Alchemy is an expedition of the cultural links between UK and the Indian subcontinent, held at the Southbank Centre. It is back for its sixth year and will be held between 15th- 25th May 2015.
જામનગરમાં વિશ્વની સૌથી મોટી વિશ્વકપ ક્રિકેટની ટ્રોફીનું નિર્માણ 23/03/2015 7:53 am Viren Vyas વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટ હવે આ અઠવાડિયે પૂર્ણ થઇ રહી છે જામનગરમાં એક અનોખો રેકોર્ડ સર્જાશે.
BAPS ચેરીટી દ્વારા બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે દાતાઅોની નોંધણી કરાઇ 17/03/2015 3:15 pm Kamal Rao BAPS ચેરીટી દ્વારા BAPS સ્વામીનારાયણ મંદિર ખાતે તાજેતરમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના દાતાઅોની નોંધણી કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોએ દાતા તરીકે પોતાના નામની નોંધણી કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નોર્થ વેસ્ટ લંડનમાં રહેતા દુષ્યંત મહેતા નામના બાળકને હાલમાં બોનમેરોની જરૂર છે. દુષ્યંતે પોતાનો બોનમેરો મોટી બહેનને આપીને તેનો જીવ બચાવ્યો હતો પરંતુ બહેનનું નિધન થયા બાદ હવે દુષ્યંતને તેવી જ બીમારી થઇ છે.
Boy killed after father accidentally hit wall with truck 17/03/2015 6:34 pm Urja Patel A recovery truck that hit a wall which collapsed on to a toddler and killed him was driven by the boy's father, police said.
East London woman jailed for possessing extremist material 17/03/2015 6:40 pm Urja Patel A woman from east London has been jailed for possessing material likely to be useful for terrorism. Afsana Kayum, 22, (29.11.92) of Stock Street, E13 was sentenced Monday 16th March at Snaresbrook Crown Court to 18 months' imprisonment.
૪૬મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ શશી કપૂરને ફાળે 24/03/2015 6:36 am Viren Vyas અભિનેતા અને નિર્માતા શશી કપૂરની ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર માટે પસંદગી થઇ છે.
મહિલા બૂટલેગરે પોલીસના કપડાં ફાડ્યાઃ 24/03/2015 7:08 am Viren Vyas બારડોલીમાં સોમવારે ફિલ્મોમાં જોવા મળે તેવી મારામારી જોવા મળી હતી.