Advanced search


દ્રૌપદીના સ્વરૂપમાં હેમા માલિનીને જોવા ભીડઃ પોલીસનો લાઠીચાર્જ

ફિલ્મ અભિનેત્રી હેમા માલિની ૧૦મી ડિસેમ્બરે કુરુક્ષેત્રમાં કલ્ચરલ નાઇટમાં ‘દ્રૌપદી’ નૃત્યનાટિકા રજૂ કરવા પહોંચી ત્યારે તેને જોવા માટે લોકોની એટલી ભીડ ઉમટી પડી હતી કે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મહાભારતના પ્રસંગોની સાથે ભગવાન કૃષ્ણની લીલાઓ પણ આ કાર્યક્રમમાં હેમા માલિનીએ રજૂ કરી હતી. 

Srk raees

Srk raees

શિક્ષકઃ તારી મમ્મી તને એક રૂપિયો અને તારા નાના ભાઈને બે રૂપિયા આપે છે. બન્ને ભેગા કરશો તો શું થશે.
સંતાઃ સર, ઝઘડો.

શિકાગોમાં ખેડાના યુવાનની ગળે

ચરોતરના ખેડા જિલ્લાના લસુન્દ્રાના વતની અને અમેરિકાના શિકાગોમાં એડવોકેટ અને રિઅલ એસ્ટેટ એટર્ની તરીકે વ્યવસાય કરતા ૩૫ વર્ષના તરવરિયા યુવાન જીગર પટેલની તેની જ ઓફિસમાં જ દોરી વડે ગળે ટુંપો આપીને હત્યા કરી નંખાતા ભારતીય સમુદાયમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. શિકાગો પોલીસે ગુનો નોંધીને હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે. જીગર પટેલના પિતા કિરીટભાઈ પટેલ શિકાગો પહોંચ્યા બાદ અંત્યેષ્ઠી થશે.

વિશ્વની સૌથી લાંબી રેલ ટનલ ૧૭ વર્ષ, ૧૧.૮ બિલિયન ડોલરનો ખર્ચ

સ્વિત્ઝર્લેન્ડના ઝ્યુરિકમાં આવેલી સ્વિસ આલ્પ્સ પર્વતમાળાઓમાંથી લુગાનો સુધી વિશ્વની સૌથી મોટી રેલવે ટનલ ૧૧ ડિસેમ્બરે ખુલ્લી મૂકવામાં આવી છે. ગોથાર્ડ બેઝ ટનલ નામે ઓળખાતી આ રેલવે લાઈનનું જૂનમાં ઔપચારિક ઉદ્ઘાટન કરાયું ત્યારે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલ અને ફ્રેન્ચ પ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાંદે પણ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો.

Tata Group's ousted chairman Cyrus Mistry recently visited Surat earlier this month in his private plane and visited Udwada for a pooja

World's longest rail tunnel begins regular service in Switzerland 1

World's longest rail tunnel begins regular service in Switzerland 1

Jigar Patel

Jigar Patel

સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૩૩)

અને તમે જાણો છો, તેવું જ થયું! ભારત, ગાંધી કે કોઈ નેતા પર તેને ભરોસો નહોતો... આ દેશ કોઈનો યે ગુલામ રહેવા લાયક છે એવી ગુરુતાગ્રંથિથી તે પીડાતો હતો. આઝાદ હિન્દ સરકારની મારી યોજનાને તેણે મહત્ત્વ તો ન આપ્યું પણ -

કેટરિનાએ અંડરવોટર શૂટની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી

કેટરિના કૈફે પાંચ મહિના પહેલાં ફેસબુક જોઈન્ટ કર્યું હતું. હવે તે રોજની પ્રવૃત્તિઓ ફેસબુક મારફતે પ્રશંસકો સાથે શેર કરે છે. તાજેતરમાં તેણે એક અંડરવોટર શૂટની તસવીર એફબી પર પોસ્ટ કરી છે. ગયા મહિને તે જાણીતા ડિઝાઇનર મનિષ મલ્હોત્રા સાથે એક મેગેઝિનના ફોટોશૂટ માટે માલદિવ્ઝ આઈલેન્ડ ગઈ હતી. તે સમયની આ તસવીર છે.