Advanced search


How to keep your eyes relaxed and healthy

How to keep your eyes relaxed and healthy

Guava leaves for hair growth

Guava leaves for hair growth

sardar

sardar

યુએસમાં ફ્રોડ બદલ બે ભારતીયો પ...

નંદુ થોંડાવડી (૬૨) સીઈઓ અને ધ્રુવ દેસાઈ (૫૫) ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર અને ચેરમેન એમ બે ભારતીય અમેરિકનની શેમ્બર્ગની પોતાની ક્વાડ્રન્ટ ફોર સિસ્ટમ કંપનીના શેરના ભાવમાં તેજી લાવવા ખોટા આંકડા રજૂ કરવા બદલ ધરપકડ થઈ છે. તેમની સામે બે એક્વીઝિશન અને કંપની સામેના એક કેસની પતાવટ સંબંધિત ખોટા નાણાકીય અહેવાલો પ્રમાણિત કરવાનો તેમજ વાયર ફ્રોડનો આરોપ મુકાયો છે. શિકાગો ફેડરલ કોર્ટમાં બંને હાજર હતા અને કેસ ચાલ્યો હતો. આ આરોપો સાબિત થાય તો દરેક આરોપ હેઠળ મહત્તમ ૨૦-૨૦ વર્ષની કેદની સજાની જોગવાઈ છે. થોંડાવડી પર કંપનીની આર્થિક બાબતોની તપાસમાં મેમાં સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સમક્ષ ખોટું નિવેદન આપવાનો આરોપ પણ છે.

Fake US embassy in Ghana

Fake US embassy in Ghana

Thondavadi CEO accused USA

Thondavadi CEO accused USA

Karachi hotel fire

Karachi hotel fire

Dave Chokshi

Dave Chokshi