Advanced search


Actress Samantha Ruth Prabhu did a question hour with her fans on Twitter, answering questions both professional and personal

Every Chiranjeevi fan is probably marking dates on their calendars right now, as the megastar's 'Khaidi No. 150' has passed its censor formalities and has been cleared with a U/A certificate

પંચાયતની ચૂંટણીમાં પ૦ ટકા મહિ

નોટબંધીના નિર્ણય બાદ ગુજરાતમાં મોટાપાયે યોજાયેલી ૮,૬૨૪ ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો ૨૯ ડિસેમ્બરે જાહેર થયાં હતાં. સામાન્ય રીતે ગ્રામપંચાયતની ચૂંટણી કોઈ પક્ષના નિશાન પર લડાતી નથી, જોકે વિધાનસભા ચૂંટણી પહેલાના આ લિટમસ ટેસ્ટમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષે પોતાની જીતના દાવા કર્યાં છે. ભાજપે ૮૦ ટકા પોતાના સમર્પિત ઉમેદવારોની જીત થઈ હોવાનો દાવો કર્યો છે. તો કોંગ્રેસે ૬૮ ટકાથી વધુ પોતાના સમર્થિત ઉમેદવારોની જીત થઈ હોવાનો દાવો કર્યો છે. આમ બંને પક્ષે જાતના દાવા કર્યા છે.

બે તૃતીયાંશ મહિલા પોતાના શરીરથી સંતુષ્ઠ નથીઃ અભ્યાસ

ઉત્સવોની મોસમ ગયા પછી તમે તમારા શરીરના આકારથી સંતુષ્ઠ ના હોવ તો તેવા તમે એકલા નથી. બે તૃતિયાંશ મહિલાઓ પોતાના બોડી સ્ટ્રક્ચરથી સંતુષ્ઠ નથી જ હોતી. બ્રિટનની અડધો અડધ મહિલા પોતાના દેખાવને સુધારવા થોડું વજન ઉતારવાની ઇચ્છા હંમેશાં ધરાવતી રહે છે.

વડગામના એન્દ્રાણાનો પરિવાર ગાંધીધામમાં સ્થાયી થયો છે. પરિવારની દીકરીનું સર્પદંશથી નિધન થયું હતું. જેના જન્મ દિવસની ઉજવણી વખતે એક બિલાડી કેક ખાવા આવી હતી. ઘટનાએ પરિવારજનોના હૃદયમાં પશુપ્રેમ ભરી દીધો હતો. અને તે બિલાડીને ઘરના સભ્યની જેમ રાખી હતી.

કમલ વોરાને સાહિત્ય અકાદમી પુર

ગુજરાતીમાં સાહિત્ય અકાદમીનો ૨૦૧૬નો પુરસ્કાર કમલ વોરાના કાવ્યસંગ્રહ ‘અનેકએક’ને એનાયત થયો હોવાની તાજેતરમાં જાહેરાત થઈ છે. ૨૨મી ફેબ્રુઆરીએ આ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવશે.

જામનગર પાસેના માધાપર ભૂંગામાં માત્ર ૩ ફૂટની ઊંચાઈ ધરાવતા જાફર ખમીશા કક્કલ (૨૨) અને હમીદા હાસમ સિપાઈ (૨૦) નામના ત્રણ ફૂટનું કદ ધરાવતા દુલ્હનના નિકાહ પઢવામાં આવ્યા હતા. આ દુલ્હા-દુલ્હન ખૂબ જ ગરીબ પરિવારના હોવાથી માધાપર ભૂંગા વિસ્તારના સર્વે નાગરિકોએ એકત્ર થઈને બંનેના ધામધૂમથી નિકાહ પઢાવ્યા હતા.

પ્રથમ અફઘાન મહિલા પાઈલોટે અમેરિકામાં આશ્રય માગ્યો

અમેરિકામાં ૧૮ મહિનાનો ટ્રેનિંગ કોર્સ પૂરો કર્યા બાદ અફઘાનિસ્તાનના વાયુદળની પ્રથમ મહિલા પાઈલોટ ૨૫ વર્ષીય નીલોફર રહમાનીએ પોતે અફઘાનિસ્તાન પાછી ફરે તો જાનનું જોખમ હોવાનું જણાવીને અમેરિકામાં આશ્રય માગ્યો છે. 

The Shiromani Gurudwara Prabandhak Committee has urged the Supreme Court to ban 'Sardar Jokes' as the "12 o'clock" jibe is in reality linked to acts of bravery