૧૭ સંતાનના જન્મ પછી બીજા પુત્રની આશા છોડી 04/01/2017 5:47 am Khushali Dave ઝરીબુઝર્ગ ગામના ગામતળ ફળિયામાં રહેતા રામચંદ સંગોડ તથા કનુબહેનને ૧૮ વર્ષના લગ્નજીવનમાં એક પછી એક એમ કુલ ૧૭ સંતાનો છે. જેમાંથી ૧૫મું સંતાન દીકરો છે. અગાઉ બે દીકરીઓ બાળપણમાં મૃત્યુ પામતા ભવિષ્યમાં પુત્રને કંઇ થઇ જાય તો એક વધુ પુત્રની આશામાં ડિસેમ્બરમાં મહિલાએ ૧૭મી વાર સંતાનને જન્મ આપ્યો હતો.
AAP fields eye surgeon against Captain Amarinder 04/01/2017 6:36 am Mitul Paniker A few days after bidding MP Bhagwant Mann for the constituency of Jalalabad, AAP leader Arvind Kejriwal has announced the candidature of an eye surgeon and activist Dr Balbir Singh against Punjab Congress president Captain Amarinder Singh for Patiala Assembly constituency
વાઇબ્રન્ટ સમિટ: ૨૪ દેશોના ઉદ્યોગપતિઓનું ભવ્ય સ્વાગત કરાશે 04/01/2017 5:10 am Khushali Dave વાઇબ્રન્ટ સમિટમાં વિશ્વના ખ્યાતનામ લોકોનો સૌથી મોટો મેળાવડો બને તે માટે રાજય સરકાર દ્વારા તમામ રીતે પ્રયાસ થઇ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગ્લોબલ સીઇઓની બેઠક હતી તેમાં હવે ૩૫ જેટલા વિદેશની જાયન્ટ કંપનીઓના સીઇઓને સામેલ કરી ભારતીય કંપનીના સીઇઓ મળીને કુલ ૫૮ જેટલા સીઇઓ સાથે મીટીંગ યોજવામાં આવશે. દેશના ટોચના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ફ્લિપકાર્ટ ઇન્ડિયાના સચિન બંસલથી લઇને મલ્ટીનેશનલ કંપનીઓ વોડાફોન, ફેડ એક્સ અને હિટાચી જેવી અન્ય વિખ્યાત કંપનીઓના માધાંતાઓ પણ સમિટમાં આવશે.
Taxmen raid former TN chief secy's residence, office 04/01/2017 6:46 am Mitul Paniker Additional Chief Secretary Girija Vaidyanathan was appointed new chief secretary of Tamil Nadu, replacing P Rama Mohana Rao, a day after income tax officials raided his house, office, and other premises in connection with his alleged link with sand mining baron J Shekhar Reddy.
Students brought in to fill empty chairs at deputy CM show 04/01/2017 6:36 am Mitul Paniker Punjab's ruling SAD-BJP government seems to have lost its footing in the party itself after Sarabit Singh Makkar got a ticket from the Jalandhar Cantonment Assembly constituency
Call to make Sasikala as Tamil Nadu CM 04/01/2017 6:46 am Mitul Paniker Close friend and confidante of former Tamil Nadu Chief Minister Jayalalithaa, Sasikala Natarajan has formally taken over as the All India Anna Dravida Munnetra Kazhagam's general secretary
Telangana gets £45 mn additional aid 04/01/2017 6:46 am Mitul Paniker The Central government has provided additional £45 million as special assistance to Telangana for the development of the backward areas in the region.
Boy dies after cellphone explodes 04/01/2017 6:46 am Mitul Paniker A teenager died after his Samsung phone exploded into flames in Villupuram district of Tamil Nadu.