Advanced search


prianka

prianka

Sushma Swaraj & karnataka CM Siddaramaiah

Sushma Swaraj & karnataka CM Siddaramaiah

pbd copy

pbd copy

akhilesh

akhilesh

બેંગલુરુમાં ૭-૯ જાન્યુઆરીએ પ્

દરિયાપારના ભારતીયોના વાર્ષિક સંમેલન પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૭નું ૭થી ૯ જાન્યુઆરી દરમિયાન બેંગલુરુમાં યોજાશે. ૧૪મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ઘાટન અધિવેશનના મુખ્ય અતિથિ પોર્ટુગલના વડા પ્રધાન ડો. એન્ટોનિયો કોસ્ટાની ઉપસ્થિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. સંમેલનમાં ૪,૦૦૦થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેવાની ધારણા છે. હાલ સમગ્ર વિશ્વમાં ૩.૧૨ કરોડ ભારતીયો દરિયાપાર વસે છે, જેમાંથી ૧.૩૪ કરોડ પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન છે અને ૧.૭ કરોડ બિનનિવાસી ભારતીયો છે. 

મુલાયમને હટાવીને અખિલેશને સપ

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં પહેલી જાન્યુઆરીએ રાજકીય ઉથલપાથલ શાંત પડી. સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ, મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને પ્રદેશ પ્રમુખ શિવપાલ યાદવ વચ્ચે થયેલી બેઠકમાં નક્કી થયું કે હવે બધાની સંમતિથી ઉમેદવારોની નવી યાદી જારી કરાશે, પણ આ બેઠકનો અંત નાટકીય હતો. બીજા જ દિવસે સમાજવાદી પક્ષના અધિવેશનમાં મુલાયમ સિંહને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષપદેથી હટાવીને  પાર્ટીના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે  અખિલેશ યાદવની નિયુક્તિ કરાઈ હતી જ્યારે પ્રદેશ પ્રમુખપદેથી શિવપાલની અને પાર્ટીમાંથી અમરસિંહની હકાલપટ્ટી કરાઈ હતી. 

While everybody showered Saif Ali Khan and wife Kareena Kapoor Khan with love on the arrival of their first baby together, it took as little as the boy's name for the Twitteratti to turn against the couple.

પ્રિયંકા ગોલ્ડન ગ્લોબ્સ ૨૦૧૭

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આઠમી જાન્યુઆરીએ ગોલ્ડન ગ્લોબ્સ ૨૦૧૭ એવોર્ડ્સ સમારંભમાં એક એવોર્ડ માટે પ્રેઝન્ટર બનશે. પ્રિયંકા ચોપરાએ આ અગાઉ  વર્ષ ૨૦૧૬ના ઓસ્કાર અને એમી એવોર્ડ્સના પ્રેઝન્ટર તરીકેની કામગીરી પણ બજાવી છે.

Putting an end to all speculations revolving around Virat Kohli-Anushka Sharma's engagement, ace cricketer took to micro-blogging website Twitter and cleared the air.