Advanced search


Ompuri

Ompuri

Dangal

Dangal

DMK treasurer MK Stalin has been unanimously elected as the working president of the party by the general council that met at party headquarters

The fight between Puducherry lieutenant governor Kiran Bedi and chief minister Narayanasamy grew bitter when the former cancelled a circular issued under the instructions of the CM, directing government staff to desist from using social media for official work.

ધોનીએ વન-ડે અને ટી૨૦ની કેપ્ટનશિપ છોડી

ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટ્વેન્ટી૨૦ સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી થવાના એક જ દિવસ પહેલાં જ મહેન્દ્ર સિંહ ધોનીએ વન-ડે અને ટી૨૦ ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. ૨૦૦૭માં ટી૨૦ અને ૨૦૧૧માં ભારતને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવનાર ધોનીએ અચાનક કેપ્ટનશિપ છોડવાનું જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા. જોકે તે વન-ડેમાં વિકેટકિપર-બેટ્સમેન તરીકે રમવાનું ચાલુ રાખશે.

ટીમ ઇંડિયાનું સુકાન કોહલીને

ટેસ્ટ ટીમ બાદ વિરાટ કોહલીને હવે વન-ડે અને ટ્વેન્ટી૨૦ ટીમનું પણ સુકાન સોંપાયું છે. ટીમ ઇંડિયા આગેવાની હેઠળ ભારત ૧૫મી જાન્યુઆરીથી પ્રવાસી ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝનો પ્રારંભ કરશે જે માટેની ટીમની છ જાન્યુઆરીએ જાહેરાત કરવામાં આવી હતી.