આમિરનું અફલાતૂન ‘દંગલ’ 11/01/2017 5:36 am Mukesh Patel સપને વો નહીં હોતે જો આપ સોને કે બાદ દેખતે હો સપને વો હોતે હૈ જો આપકો સોને નહીં દેતે...ચોટદાર સંવાદોથી ભરપુર ‘દંગલ’માં આમિર ખાન, સાક્ષી તન્વર, ફાતિમા સના શેખ, જાઈરા વસીમ, સાનિયા મલ્હોત્રા, સુહાની ભટનાગર, અપારશક્તિ ખુરાના અને ગિરિશ કુલકર્ણીએ અદભુત અભિનય આપ્યો છે. આમ તો કુશ્તીની રમત પરથી સલમાન ખાન અને અનુષ્કા શર્માની ફિલ્મ ‘સુલતાન’ ગયા વર્ષે રિલીઝ થઈ હતી, પણ તાજેતરમાં આવેલી ‘દંગલ’ તેની સ્ટોરીને લીધે આ ફિલ્મથી જોજનો દૂર છે. દિગ્દર્શક નિતેશ તિવારીએ ‘દંગલ’ને રિયાલસ્ટિક ટચ વધારે આપ્યો છે. એકેય સીનમાં ફિલ્મી મસાલો નહીં છતાં ફિલ્મ જકડી રાખે છે.
ચેક રિપબ્લિક વિઝા એપ્લિકેશન સેન્ટરનો અમદાવાદમાં પ્રારંભ 11/01/2017 5:46 am Khushali Dave ચેક રિપબ્લિકની એલચીની કચેરી અને વીએફએસ ગ્લોબલે પશ્ચિમ ભારતના ઝડપથી વિકસતા વ્યાવસાયિક વિસ્તારના રહેવાસીઓ માટે વિઝા અરજીની સુવિધા સરળ બનાવવા અમદાવાદમાં જીસીસીઆઇ કેમ્પસમાં ચેક રિપબ્લિક વિઝા એપ્લિકેશન સેન્ટર શરૂ થયું છે. નવમીએ સવારે ચેક રિપબ્લિકના રાજદૂત મિલાન હોવોરકાએ જણાવ્યું કે, અમદાવાદ ભારતનું સાતમું શહેર છે કે જ્યાં વીએસએફ ગ્લોબલે છેલ્લા એક વર્ષમાં ચેક રિપબ્લિક માટે વિઝા એપ્લિકેશન સેન્ટર શરૂ કર્યું છે. અગાઉ અમદાવાદના અરજદારોને શેન્જેન વિઝા (જો યુરોપમાં પ્રવાસ કરવા મુખ્ય દેશ ચેક રિપબ્લિક હોય તો) મેળવવા માટે મુંબઇ કે દિલ્હી જવું પડતું હતું.
ઓમ પુરીનું મૃત્યુ પણ વિવાદાસ્પદ બની ગયું 11/01/2017 5:33 am Mukesh Patel અભિનેતા ઓમ પુરીએ છઠ્ઠીએ અંતિમ વિદાય લીધી. નંદિતા અને ઓમ છુટા પડ્યા પછી પુત્ર ઈશાન નંદિતા સાથે રહેતો હતો. જે રાત્રે ઓમનું મૃત્યુ થયું તે રાત્રે નંદિતા અને ઈશાન એક પાર્ટીમાં આવવાના હતા તેથી ઓમ ઈશાનને મળવા પાર્ટીમાં ગયા. ઓમ મોડે સુધી નંદિતા અને ઈશાનની રાહ જોતાં દારૂ પીવા લાગ્યા. ઓમે નશામાં મિત્ર પાસે વેદના ઠાલવી કે, હું ઈશાનને મળી શકતો નથી.
Leuva Patels plan grand opening of Khodaldham temple in Kagvad 11/01/2017 5:47 am Mitul Paniker The inaugural celebrations for Khodaldham temple situated in Kagvad, Rajkot, will begin on 17th of this month and will continue till 21st.
હળવી ક્ષણોએ... 11/01/2017 5:38 am Mukesh Patel વો મુડ મુડ કે દેખ રહે થે હમેં હમ મુડ મુડ કે દેખ રહે થે ઉન્હે વો હમેં... હમ ઉન્હેં વો હમે.. હમ ઉન્હે ક્યું કિ, એક્ઝામ મેં ...ન ઉન્હે કુછ આતા થા ના હમેં!•
Assembly elections in 5 states, UP to vote in 7 phases 11/01/2017 5:48 am Mitul Paniker The Election Commission of India announced the poll dates for Uttar Pradesh, Uttarakhand, Punjab, Manipur and Goa.