Advanced search


વાઇબ્રન્ટ ગુજરાતઃ દિગ્ગજો કહે છે...

• ઇતિહાસ નરેન્દ્ર મોદીને યાદ રાખશે: મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર મુકેશ અંબાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મહાન પરિવર્તનના પ્રેરક નેતા ગણાવ્યા છે. ૨૦૦૩થી શરૂ કરીને અત્યાર સુધીની તમામ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હોવાનું જણાવતાં મુકેશ અંબાણીએ ઉમેર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઇતિહાસ મહાન પરિવર્તન પ્રેરક નેતા તરીકે યાદ રાખશે. વડા પ્રધાન બનતાં પહેલાં ગુજરાતમાં પરિવર્તન લાવ્યા અને હવે વિવિધ ઐતિહાસિક તથા દૂરંદેશીભરી યોજનાઓ અને પગલાંઓ દ્વારા પહેલ કરીને સમગ્ર ભારતમાં પરિવર્તન લાવી રહ્યાં છે. વિશ્વના કોઇ પણ નેતા આટલા ઓછા સમયમાં આટલા બધા લોકોના વિચારોને બદલવામાં સફળ રહ્યાં નથી. સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, અને સ્કીલ ઇન્ડિયાએ તમામ ભારતીયોને પ્રેરકબળ પુરું પાડ્યું છે. આવા પગલાંઓથી તેમણે વિશ્વમાં ભારત માટે સન્માન પેદા કર્યું છે. પરિણામે ભારતમાં ઇતિહાસમાં સૌથી વધુ સીધુ વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. ડિજિટલ ઇન્ડિયા અને અન્ય પગલાં ભારતને વિશ્વમાં સૌથી વધારે મજબૂત અને સૌથી સમૃદ્ધ દેશોમાં સ્થાન અપાવશે.

'Boss is Back' shout multiple massive flexi-boards marking almost every second street and vantage points in Vijayawada.

Drug-sniffing dogs that were deployed for the first time in Punjab to check transportation and distribution of drugs ahead of Assembly polls helped state law enforcement agencies recover 58 kg of poppy husk

Punjab and Haryana High Court has imposed a fine of Rs 25,000 on Union Minister and SAD leader Harsimrat Kaur Badal for not following the deadline fixed by the court for filing a reply in petition, related to her election from Bathinda parliamentary segment in 2014.

Cricketer-turned-politician Navjot Singh Sidhu joined the Congress ahead of assembly elections in Punjab after meeting with Congress vice president Rahul Gandhi, who welcomed him into the party

A Central Industrial Security Force jawan allegedly committed suicide by shooting himself with his service rifle at the Kempegowda International Airport.

નામ મનમોહન, ચહેરો મોદી જેવોઃ વાઈબ્રન્ટમાં રૂ. ૫૦૦ કરોડનો કરાર

નામ મનમોહન, પણ ચહેરો અદ્દલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવો ધરાવતા દિલ્હીના ઉદ્યોગપતિ મનમોહન કે. જૈને વાઈબ્રન્ટ સમિટમાં રૂ. ૫૦૦ કરોડનો સમજૂતી કરાર કર્યો છે. મહાત્મા મંદિરમાં મોદીના હમશકલ જૈનને કોલેજીયન યુવાનો વડા પ્રધાન મોદીના ભાઈ સમજીને ‘સેલ્ફી’ લેવા પડાપડી કરતા હોવાથી દિલ્હીના આ ઉદ્યોગપતિ સેમિનાર હોલની બહાર ઉભી કરેલી ફોફી શોપમાં જઇને બેસી રહ્યા હતા.

જાધવ-કોહલીની ‘વિરાટ’ ઇનિંગઃ પૂણે વન-ડેમાં ભારતનો વિજય

વિરાટ કોહલી અને કેદાર જાધવની સદીના સહારે ભારતે અહીં રમાયેલી પ્રથમ વન-ડેમાં મહેમાન ઇંગ્લેન્ડ ટીમને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં જો રુટના ૭૮ રન અને જેસન રોયના ૭૩ રન તેમજ બેન સ્ટોક્સના આક્રમક ૬૨ રનની મદદથી ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૩૫૦ રન કર્યા હતા. ભારતે વિરાટ કોહલીના ૧૨૨ રન અને કેદાર જાધવના ૧૨૦ રનની મદદથી ૪૮.૧ ઓવરમાં ૩૫૧ રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આક્રમક સદી ફટકારનાર કેદાર જાધવને મેન ઓફ ધ મેચ થયો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. બંને વચ્ચે બીજી વન-ડે ગુરુવારે રમાશે.

રોબર્ટ માર્શાનો ૧૦૫ વર્ષની વયે સાયક્લિંગનો વિક્રમ

ઉંમરના જે પડાવ પર લોકો ઘરે આરામ કરવાનું પસંદ કરે છે તે વયે ફ્રાન્સના રોબર્ટ માર્શાએ પોતાના કામથી સૌને ચોંકાવી દીધા છે. તેમણે ૧૦૫ વર્ષની વયે એક કલાકમાં ૨૨.૫૪૭ કિલોમીટર સાયકલ ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડથી તેઓ વિશ્વના સૌથી મોટી ઉંમરના સાયકલિસ્ટ બની ગયા છે. ૧૦૫ વર્ષની વધુની કેટેગરીમાં તેઓએ નેશનલ વેલોડ્રોમ સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી હતી. તેમણે પોતાની સફર ઘણી આસાનીથી પૂર્ણ કરી હતી.

Punjab Chief Minister and the leader of the ruling Shiromani Akali Dal, Parkash Singh Badal, 89, was hurt in the eye when a man hurled a show at him during an election campaign at Ratta Khera village in his assembly constituency Lambi.