ડ્રાઈવરે કારમાંથી ફેંકાયેલા કચરા માટે દંડ ભરવો પડશે 18/01/2017 5:41 am Achyut Sanghavi વાહનચાલકોએ તેમની કારમાંથી કચરો ફેંકવા અથવા ફેંકાવા દેવા બદલ દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. નવા નિયમો હેઠળ કાઉન્સિલોને રજિસ્ટર્ડ કારમાલિકને દંડિત કરવાની સત્તા અપાઈ છે. અત્યાર સુધી કારમાંથી ફેંકાયેલા કચરા બદલ કોને ગુનેગાર ગણવા તેની સ્પષ્ટતા ન હતી. કારમાલિકે ખરા ગુનેગારને ગુનો કબૂલ કરવા સમજાવવા પડશે અથવા ખુદ દંડ ભરપાઈ કરવાનો રહેશે.
હું બ્રેક્ઝિટને ગ્રેટ બનાવીશઃ વેપારી સોદાની ખાતરી આપતા ડોનાલ્ડ ટ્રમ્પ 18/01/2017 5:57 am Achyut Sanghavi ટુંક સમયમાં વિશ્વના શક્તિશાળી રાષ્ટ્ર યુએસના પ્રમુખપદે વિરાજમાન થનારા રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન છોડવાના યુકેના રેફરન્ડમ નિર્ણયને વધાવતા કહ્યું છે કે, હું બ્રેક્ઝિટને મહાન બાબત બનાવવામાં મદદ કરીશ.’ તેમણે યુકે પ્રત્યે પોતાનો પ્રેમ પણ જાહેર કર્યો હતો. આ સાથે તેમણે ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળવાના ગણતરીના સપ્તાહોમાં બ્રિટન અને અમેરિકા વચ્ચે મોટા, ઝડપી અને ન્યાયી વેપારી સોદાની ખાતરી આપી છે. ટ્રમ્પે બ્રિટનના રાણી વિશે ઉષ્માપૂર્વક વાત કરતા તેમને મળવાની આતુરતા પણ દર્શાવી છે. પ્રમુખપદે શપથવિધિ પછી થોડાં જ સમયમાં બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે સાથે વ્હાઈટ હાઉસમાં તેમની મુલાકાત થશે તેમ પણ ટ્રમ્પે જાહેર કર્યું હતું.
Filmfare top awards for Aamir, Alia 18/01/2017 6:57 am Mitul Paniker 'Dangal,' the biopic on Mahavir Singh Phogat, which recently beat all others to become the highest grossing Bollywood film, won big at the Filmfare Awards.
Hrithik celebrates his birthday with ex-wife Sussanne 18/01/2017 6:57 am Mitul Paniker 'Kaabil' actress Yami Gautam took to Twitter to wish co-star Hrithik Roshan on his birthday
Deepika and Vin Diesel get a traditional welcome 18/01/2017 6:57 am Mitul Paniker Keeping her word, Deepika Padukone has finally managed to bring Hollywood hunk Vin Diesel to India.
'Raees' 18/01/2017 6:57 am Mitul Paniker "Baniye ka dimag, miyanbhai ki daring" Watch Shah Rukh Khan rise an empire in and as Raees.