Advanced search


Tanzanian, Kenyan runners win honours at Mumbai Marathon

Tanzanian, Kenyan runners win honours at Mumbai Marathon

Sonia Golani-2

Sonia Golani-2

Monty-Panesar_0

Monty-Panesar_0

Sriram Sridharan

Sriram Sridharan

Sonia Golani-1

Sonia Golani-1

થેરેસા મેનો મંત્ર ‘આઝાદ બ્રિટ

યુરોપિયન યુનિયનથી અળગા થવાના સંપૂર્ણ બ્રેક્ઝિટ પ્લાન વિશે જણાવતાં વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઈયુની અંશતઃ અથવા એસોસિયેટ મેમ્બરશિપને નકારે છે. બ્રિટન પોતાની સરહદો પરનો અંકુશ પાછો મેળવશે તથા સિંગલ માર્કેટ અને યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસને છોડી દેશે. યુકે બ્રસેલ્સ બ્લોકની બહાર તેજસ્વી ભાવિની તરફેણમાં વ્યાપક પાંખ ધરાવતું મહાન વેપારી રાષ્ટ્ર બની રહેશે. ઈયુમાં અડધા અંદર અને અડધા બહાર રાખે તેવા કોઈ સોદાને બ્રિટન સ્વીકારશે નહિ. તેમણે કહ્યું હતું કે અમે સ્વતંત્ર, ગ્લોબલ બ્રિટન તેમજ ઈયુમાં અમારા મિત્રો અને સાથીઓ વચ્ચે નવી અને સમાન ભાગીદારી માગીએ છીએ.

ઈયુ વર્કરને નોકરી રાખવા બદલ £૧

એપ્રિલ મહિનાથી અમલી થનારી યોજના અનુસાર ટિયર-ટુ માઈગ્રન્ટસ- બિન-ઈયુ વર્કરને નોકરી રાખવા બદલ બિઝનેસીસે પ્રતિ વર્કર ૧૦૦૦ પાઉન્ડનો ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જ ભરવાનો થશે. ઈમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ ગુડવિલે બ્રેક્ઝિટ પછી ઈયુ વર્કર માટે પણ આ ટેક્સ લાગુ કરાશે તેવી જાહેરાત કરી હતી. બિઝનેસીસ દ્વારા ભારે વિરોધના કારણે વડા પ્રધાન થેરેસા મેએ હસ્તક્ષેપ કરી ઈયુ વર્કર માટે આ ટેક્સ લાગુ નહિ થાય તેવી સ્પષ્ટતા કરવી પડી છે. બિન-યુકે વર્કર માર્ટે વાર્ષિક ૧,૦૦૦ પાઉન્ડનો ટેક્સ લાદવાનો હોય તો ચાર વર્ષના કોન્ટ્રાક્ટ માટે એમ્પ્લોયરે ૪,૦૦૦ પાઉન્ડનો ટેક્સ ભરવાનો થશે.

Tanzanian athlete Alphonce Felix Simbu (24) and Kenyan runner Bornes Kitur Chepkirui (31), won top spots in the men's and women's category respectively in the full marathon at the 14th Standard Chartered Mumbai Marathon (SCMM) on Sunday.

The Australian cricket team has appointed former India all-rounder Sriram Sridharan as a spin consultant for their upcoming four-Test tour in the subcontinent, starting February 23.