પગની માવજત કેવી રીતે રાખશો? 16/01/2017 8:09 am Khushali Dave વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ જ્યારે વધી જાય ત્યારે શરીરની ચામડી સૂકી પડવા લાગે છે. ચામડી ડ્રાય ન થાય અને ફાટી ન જાય તે માટે આપણે ક્રીમનો ઉપયોગ કરીએ જ છીએ. હોઠ માટે લિપબામ ખરીદી લઈએ છીએ. ફેસ માટે તો ઘણી કાળજી લઈએ, પણ ક્યારેક પગની સંભાળ રાખવાનું ભૂલી જવાય છે. ઠંડીમાં પગની સ્કિન ડ્રાય થઈ જતી હોવાને લીધે જો પગની સંભાળ ન લેવાય તો વાઢિયાની તકલીફમાં વધારો થાય છે. પગની એડીઓ ફાટી જવાની તકલીફ હોય તેમને કોઈ સિઝનમાં જોકે રાહત મળતી નથી, પણ શિયાળામાં તકલીફ વણસે છે. એનું મુખ્ય કારણ એ છે કે શિયાળામાં સૂકી ત્વચા વધુ સૂકી બનતી જાય છે અને પછી એને સારી થવામાં સમય લાગે છે.
પગની સંભાળ કેવી રીતે રાખશો? 18/01/2017 7:56 am Mukesh Patel વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ જ્યારે વધી જાય ત્યારે શરીરની ચામડી સૂકી પડવા લાગે છે. ચામડી ડ્રાય ન થાય અને ફાટી ન જાય તે માટે આપણે ક્રીમનો ઉપયોગ કરીએ જ છીએ. હોઠ માટે લિપબામ ખરીદી લઈએ છીએ. ફેસ માટે તો ઘણી કાળજી લઈએ, પણ ક્યારેક પગની સંભાળ રાખવાનું ભૂલી જવાય છે. ઠંડીમાં પગની સ્કિન ડ્રાય થઈ જતી હોવાને લીધે જો પગની સંભાળ ન લેવાય તો વાઢિયાની તકલીફમાં વધારો થાય છે. પગની એડીઓ ફાટી જવાની તકલીફ હોય તેમને કોઈ સિઝનમાં જોકે રાહત મળતી નથી, પણ શિયાળામાં તકલીફ વણસે છે. એનું મુખ્ય કારણ એ છે કે શિયાળામાં સૂકી ત્વચા
ભજન, ભક્તિ, ભાવભર્યું જીવન જીવતાં વિદેશવાસી કચ્છીમાડુ 18/01/2017 8:03 am Vikram Nayak ‘તમે ભજન બહુ સારું ગાયું, પણ બે કડી ન ગાઈ, ફરી થાવા દયો એ ભજન...’ એવું એક વાર નહીં બે વાર ગાયક કલાકારોને મેઘજીભાઈએ કહ્યું... ગાયકો રાજી થયા કે શ્રોતા દિલ દઈને સાંભળે છે. ઘટના બની ૨૦૧૭ના વર્ષના પ્રથમ દિવસની મોડી રાત્રીએ, ભૂજ-માંડવીના રસ્તા પર આવેલા ગામ નારણપરમાં.