Advanced search


બાઈકર્સની સુરક્ષા માટે સેન્સ

બાઇકસવારો માટે હવે એરબેગ બની છે. ફ્રાન્સની એક સ્ટાર્ટઅપ કંપની ઇન એન્ડ મોશને આ એરબેગ વેસ્ટ તૈયાર કર્યું છે. આ એરબેગ કારમાં આવતી એરબેગ કરતાં વધુ સ્માર્ટ હોવાનું કહેવાય છે. આ એરબેગને જેકેટની જેમ પહેરી શકાશે અને કાઢી પણ શકાશે. એ કારણથી જ તેનો ઉપયોગ કરવો વધુ સરળ છે. અકસ્માત વખતે ચાલક પડી જાય કે તરત જ સેકન્ડનાં સોમા ભાગ જેટલા સમયમાં જ આ એરબેગ ખૂલી જાય છે. આ એરબેગ શોનું અમેરિકામાં ઠેર ઠેર પ્રદર્શન પણ યોજાઈ રહ્યું છે. આ એરબેગ સ્માર્ટ ફોન સાથે જોડાયેલી હોય છે.

National Bravery Awards for 25 kids...

A total of twenty five children have been selected for the National Bravery Awards 2016, four of which have been given posthumously. Eight year old Late Tarh Peeju of Arunachal Pradesh will be conferred the coveted Bharat Award for sacrificing her life in an attempt to save two of her friends. Teenager Tejasweeta Pradhan, 18, and Shivani Gond, 17, both from West Bengal, have been chosen for the Geeta Chopra Award for helping the police and the NGO uncover an international sex racket.

Bengaluru is Most Dynamic City in the World...

At a time when India's IT capital Bengaluru finds itself amidst troubles related to female safety, it has been tagged as the 'Most Dynamic City in the World'. Beating the Silicon Valley, in the US, and Shanghai, China, Bengaluru topped the ranking released by real estate consultancy firm James Lang Laselle at the World Economic Forum in Davos.

smart-ski-airbag-vest

smart-ski-airbag-vest

salman khan

salman khan

National Bravery Awards

National Bravery Awards

પાકિસ્તાનને મંત્રણા કરવી હોય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાયસિના ડાયલોગના બીજા એડિશનમાં સંબોધન દરમિયાન પોતાના પાડોશી દેશો સાથેના સંબંધોની વાત કરી હતી. ખાસ કરીને ચીનને ટકોર કરવા સાથે તેમણે પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું કે, મારું સ્વપ્ન છે કે એશિયામાં ભારત અને તેની આસપાના દેશો એક પરિવારની જેમ રહે. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને આડકરતી રીતે જણાવ્યું કે, પાકિસ્તાન પણ મંત્રણા કરવા અને વાત કરવા માગતો હોય તો તેણે આતંકવાદનો રસ્તો છોડવો પડશે. તેમણે ચીનને પણ ટકોર કરતા જણાવ્યું કે, બે પાડોશી દેશો વચ્ચે મતભેદ હોય તે સામાન્ય બાબત નથી. બંને દેશોએ પોતાના હિતોનું ધ્યાન રાખીને અને પરસ્પર સન્માનને ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે તો જ સંબંધો જળવાશે.

Aari Patel gives life to 7 children...

A married couple and parents to not one, but three young children, Jay and Sina Patel commemorated their deceased son Aari by donating his organs to seven different children in need.

narendra modi raisina

narendra modi raisina

Rishi Kapoor

Rishi Kapoor