Advanced search


trump taking oath

trump taking oath

embryologist fertilises embryos

embryologist fertilises embryos

બ્રિટનમાં પ્રથમ ‘થ્રી પેરન્ટ

યુકેના ફર્ટિલિટી રેગ્યુલેટર ધ હ્યુમન ફર્ટિલાઈઝેશન એન્ડ એમ્બ્રયોલોજી ઓથોરિટી (HFEA) દ્વારા ત્રણ વ્યક્તિના DNA સાથે સંતાનને જન્મ આપવાની વિવાદિત પ્રક્રિયાને લીલી ઝંડી આપવાના ઐતિહાસિક નિર્ણય સાથે ફર્ટિલિટી ક્લિનિક્સ પાસે લાઈસન્સ અરજીઓ સ્વીકારવા જાહેરાત કરાઈ છે. આના પરિણામે, નવા વર્ષમાં માઈટોકોન્ડ્રિયલ રિપ્લેસમેન્ટ થેરાપી (MRT) પ્રક્રિયાથી પ્રથમ બ્રિટિશ બાળકનો જન્મ થવાની શક્યતાઓ વધી છે. હજારો નિઃસંતાન બ્રિટિશ દંપતી આ પ્રક્રિયાથી બાળકના જન્મનો ઉલ્લાસ માણી શકશે. ઉલ્લેખનીય છે કે વિવાદિત થ્રી પેરન્ટ IVF પ્રક્રિયાથી ૨૦૧૭ની પાંચ જાન્યુઆરીએ યુક્રેનના પેરન્ટે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે, જે વિશ્વમાં આ પ્રક્રિયાથી જન્મેલું બીજું બાળક છે.

Migrants in Queue-UK- Dame Louise Casey

Migrants in Queue-UK- Dame Louise Casey

Migrants in Queue-UK- Dame Louise Casey

Migrants in Queue-UK- Dame Louise Casey

myopia-1

myopia-1

Migrants in Queue-UK-1

Migrants in Queue-UK-1

poundland store 1

poundland store 1

myopia

myopia

£૫ની જૂની ૩૦૦ મિલિયન નોટ્સનો ખ

આગામી પાંચ મેથી ૩૦૦ મિલિયન કરતાં વધુ જૂની કોટન પેપરની પાંચ પાઉન્ડની નોટો ચલણમાંથી નાબૂદ થશે. જોકે, તે પછી પણ આ નોટો ખેડૂતોને કંઈક અંશે કામ લાગશે. આ નોટોનું રિસાયકલિંગ કરીને તેનો ખેતી માટે ખાતરમાં ઉપયોગ કરાશે. ચાર મહિના પછી પ્લાસ્ટિકની £૫ની નવી નોટો ચલણમાં આવશે તે પહેલા જૂની નોટોનો ઉપયોગ કરી લેવા ગ્રાહકોને તાકીદ કરાઈ છે.