Advanced search


થેરેસા-ટ્રમ્પ વચ્ચે મુલાકાતન

 યુનાઈટેડ સ્ટેટ્સના ૪૫મા પ્રમુખપદે બિલિયોનેર ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી પછી બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે સાથે તેમની મંત્રણા મુલાકાતની ઘડીઓ ગણાઈ રહી છે. નવા યુએસ પ્રમુખને મળનારા વિદેશી નેતાઓના કાફલામાં થેરેસા અગ્રક્રમે છે. તેઓ ગુરુવાર, ૨૬ જાન્યુઆરીએ જ વોશિંગ્ટન જાય અને શુક્રવારે મંત્રણા યોજાય તેવી શક્યતા વચ્ચે ડાઉનિંગ સ્ટ્રીટ એલર્ટની સ્થિતિમાં છે. જોકે, આ તારીખને હજુ સમર્થન અપાયું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ધ ટાઈમ્સને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમની શપથવિધિ થયા પછી તુરત જ મિસિસ મેને મળશે. તેમની મુલાકાત ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં યોજાય તેમ મનાતું હતું.

બાળકની ક્ષમતાના વિકાસ માટે ગ્

બાળકોની ક્ષમતાને વધુ વિક્સાવવામાં ગ્રામર સ્કૂલો ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે ‘પ્રોગ્રેસ ૮’ તરીકે જાણીતી સરકારની નવી રેંકિંગ સિસ્ટમ મુજબ પ્રાઈમરી સ્કૂલ છોડતી વખતે ‘હાઈ એચિવર્સ’ની શ્રેણીમાં મૂકાયેલા સરકારી સ્કૂલોના ૧૫૭,૬૨૭ બાળકો GCSE પહોંચતા સુધીમાં અપેક્ષાથી વધુ સારે દેખાવ કરી શક્યા ન હોવાનું ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવાયું છે.

પ્લાસ્ટિક બોટલ પર ચાર્જ વસૂલવ

કચરો એકત્ર કરવાના સ્થળો પર કચરાના ઢગ ન થાય અને દરિયાને પ્રદૂષિત થતો અટકાવી શકાય તે માટે દરેક પ્લાસ્ટિક બોટલ કે કન્ટેઈનરની ખરીદી પર ગ્રાહકોને ૧૦ અથવા ૨૦ પેન્સ વધુ ચૂકવવાની ફરજ પાડવા અંગે સરકાર વિચારણા કરી રહી છે.

Daudia Ashwin

Daudia Ashwin

Theresa May- Donald Trump copy

Theresa May- Donald Trump copy

Grammar School -uk copy

Grammar School -uk copy

Plastic Bottles 1

Plastic Bottles 1

લેસ્ટરમાં બે સંતાનોની માતા કિરણ

૪૬ વર્ષીય પૂર્વ પત્ની કિરણ દાઉદીઆની નિર્દયી હત્યાના આરોપસર પૂર્વ પતિ અને લેસ્ટરના લાઈમ રોડ પર રહેતા ૫૦ વર્ષીય અશ્વિન દાઉદીઆની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અશ્વિન દાઉદીઆને શુક્રવાર ૨૦ જાન્યુઆરીએ લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં જામીનની માગણી નહિ કરાતા તેને પુનઃ રિમાન્ડ અપાયા હતા. અગાઉ, ગુરુવાર,૧૯ જાન્યુઆરીએ તેને લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. તેના પર કિરણની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણે કિરણની હત્યા કરીને તેની લાશ એક મોટી બેગમાં ગોઠવી દીધી હતી. આ બેગ તેણે લેસ્ટરના એવિંગ્ટનમાં પોતાના ઘર નજીકની ક્રોમર સ્ટ્રીટમાં મૂકી દીધી હતી. કિરણના પુત્રે માતા ગૂમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન આ બેગમાંથી કિરણની લાશ મળી આવી હતી.

Fresh Tube strikes will hit London from Wednesday as drivers will stage a walkout for 24 hours in a dispute over “forced displacement” of staff.