Advanced search


Harnish

Harnish

Aishwarya Dhanush to perform at the UN HQ

Aishwarya Dhanush to perform at the UN HQ

Mohamed Al-Zufairi copy

Mohamed Al-Zufairi copy

Manohar Lal Khattar

Manohar Lal Khattar

Oscar 2017

Oscar 2017

ભારતીયો માટે ‘અમેરિકન ડ્રીમ’

આંધ્ર પ્રદેશના વતની એવા ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની કેન્સાસમાં હત્યા પછી અમેરિકાનાં અનેક રાજ્યોમાં તેનાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. એક તરફ ભારતીયોમાં આ ઘટનાથી આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે તો બીજી તરફ ભારતીય સામેના હેટ ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. આ ઘટનાના બે જ દિવસ પછી સાઉથ કેરોલિનાના લેન્કેસ્ટરમાં વડોદરાના વતની એવા ગુજરાતી યુવાન હર્નિશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાના પડઘા હજુ શમ્યા નહોતા ત્યાં એક શીખ યુવાન પર ગોળીબારની ઘટના બની છે.

ઓસ્ટિઓપોરોસિસ કોને થઈ શકે?...

બેઠાડુ જીવન, એક્સરસાઇઝનો અભાવ, પોષણમાં કમી, અપૂરતો સૂર્યપ્રકાશ, ઓબેસિટી, હોર્મોનમાં અસમતુલા, કેટલાક રોગમાં લેવાતી દવાઓ, સ્ત્રીઓમાં મેનોપોઝ જેવાં જુદાં-જુદાં કારણો ઓસ્ટિઓપોરોસિસ માટે જવાબદાર ગણાય છે. આ કારણો જાણીને એનાથી કઈ રીતે બચી શકીએ એ બાબતે સહુએ સતર્કતા કેળવવી જરૂરી છે.

Delhi university student Gurmehar Kaur issue rocked the Haryana Assembly, with opposition INLD seeking state minister Anil Vij's apology for his tweet that dubbed her anti-ABVP campaign supporters as pro-Pakistan, liable to be thrown out of the country.

Ashwati Menon

Ashwati Menon

Ashwati Menon