આવતીકાલની આશાઃ શૈલી પટેલ 03/03/2017 8:02 am Nilesh Parmar ‘છોને વેળું વ્યાપ્તિ વર્તમાને, આશા દેખું હું આવતી પેઢીઓમાં’... અર્થ છે વર્તમાનમાં ભલે ધૂળની ડમરી ચઢે. પૂરું ના દેખાય છતાં આવતીકાલની નવી પેઢીમાં ઊજળી આશા દેખાય છે. આ વાત કદાચ શૈલી પટેલને ભારતીય સંસ્કાર જાળવણીની બાબતમાં પશ્ચિમી જગતમાં, અમેરિકામાં લાગુ પાડી શકાય. આજે લોકો એમ કહે છે. ભારતમાંથી જે અમેરિકા જાય તે ખાવા-પીવા અને વર્તનમાં ભારતીય મટી જાય. પૈસા પાછળ દોડે, બીજાની પરવા ના કરે. શૈલી આ માન્યતા ખોટી ઠરાવે તેવું વ્યક્તિત્વ ધરાવે છે.
ફૂલોથી શણગારો કેશકળા 06/03/2017 5:45 am Khushali Dave સામાન્ય રીતે સ્ત્રીઓને હંમેશાં એ પ્રશ્ન સતાવતો હોય છે કે ગમે તેટલા શણગાર સજીએ પણ કેશકળાને ઓપ કેવી રીતે આપી શકાય? ખરેખર તો તેના માટે હાથવગાં ફૂલો જેવું ઉત્તમ કંઈ નથી. મોસમ કોઈ પણ હોય, કોઈક ને કોઈક ફૂલો તો તમારા ઘરના ગાર્ડનમાં કે પછી બજારમાં મળી જ રહે છે. દરેક પ્રસંગે વેણી અને ગજરા સ્ત્રીના કેશને નવો જ નિખાર આપે છે. ફ્લાવર્સ કોલેજની છોકરીઓ માટે પણ લેટેસ્ટ ફેશન એક્સેસરી છે. હેર બેન્ડ અને હેર ક્લિપમાં મોટાં ફેધરવાળાં ફ્લાવર્સ આજકાલ ટીનેજ છોકરીઓની પ્રથમ પસંદગી બની રહ્યા છે.
સંસ્થા સમાચાર તા. ૧૧-૩-૧૭ માટે 07/03/2017 2:41 pm Vikram Nayak • શ્રી સનાતન મંદિર ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQખાતે રવિવાર તા.૧૯-૩-૧૭ સવારે ૧૦ વાગે સમુહ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 01162 661 402
રાજકીય ગુજરાત હવે ચૂંટણીની તૈયારીમાં! 06/03/2017 11:50 am Nilesh Parmar ગુજરાતમાં અત્યારે વસંત અને ગ્રીષ્મ એકબીજામાં ભળી ગયા હોય તેવું લાગે છે. સાર્વજનિક જીવનમાં કેટલાક ફટાકડા ફૂટતા રહે છે. ડાહ્યો નાગરિક જાણે છે કે ૨૦૧૭ની ચુંટણી પૂર્વેના રિહર્સલ છે.
MoD compensation plans shutting armed forces personnel and their families out of the Justice System 08/03/2017 6:14 am Anand Pillai As it stands combat immunity safeguards against battlefield negligence claims going to court – that is when decisions made on the battlefield result in unnecessary injury or death, the case is settled as a compensation settlement in private. However, the MoD now proposes to expand this principle beyond the battlefield. The MoD has proposed that in cases of death or injury, instead of those involved having the option to pursue a civil case against the MoD decisions, the amount of compensation given should be made behind closed doors by ministry-appointed officials.
Convicted IAS officer dismissed from service 08/03/2017 6:10 am Mitul Paniker The Central government has dismissed suspended Haryana Indian Administrative Services (IAS) officer Sanjeev Kumar, who was recently convicted in the Junior Basic Training (JBT) teachers' recruitment scam, from service