Advanced search


યુકેના હજારો બ્રિજ તૂટી પડવાન

કાઉન્સિલો દ્વારા નિભાવ કરાતા હજારો રોડ બ્રિજ તૂટી પડવાનું જોખમ હોવાની ચેતવણી RAC Foundation ચેરિટીના અભ્યાસમાં આપવામાં આવી છે. બ્રિટનમાં ૩,૨૦૩ જેટલાં બ્રિજ ભારેખમ વાહનોની અવરજવર માટે યોગ્ય નહિ હોવાનું અભ્યાસના તારણો જણાવે છે. ગત બે વર્ષમાં સબ-સ્ટાન્ડર્ડ બ્રિજની સંખ્યામાં ૩૫ ટકાથી વધુનો વધારો થયો છે, જે લોકલ રોડ નેટવર્ક પરના ૭૨,૦૦૦ બ્રિજના ૪.૪ ટકા થવા જાય છે.

bridges at risk copy

bridges at risk copy

Tharoor Shashi, MP

Mahavir Jaynti 1

Mahavir Jaynti 1

It took its time coming, but in the end Bharat (more on that later) trumped the so-called political experts from New Delhi’s gin-n- tonic cocktail circuit.

Manoj Ladwa copy

Manoj Ladwa copy

ચૂંટણી પરિણામોઃ વડા પ્રધાન નર

રાજકીય ક્ષિતિજ પર ઝળુંબતાં હોવાં છતાં વાદળોએ વરસી પડવામાં થોડી વાર અવશ્ય લગાવી છે પરંતુ, આખરે તો ભારતની ગર્જનાએ નવી દિલ્હીની જીન એન્ડ ટોનિક કોકટેલ સર્કિટના તથાકથિત રાજકીય તજજ્ઞોના અવાજને રગદોળી નાખ્યો છે. અને તે પણ કેવી રીતે!

તાજેતરમાં ભારતના પાંચ રાજ્યોમાં યોજાએલી વિધાનસભા ચૂંટણીઓમાં મતદારોએ જે રીતે જનાદેશ આપ્યો છે તેને તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારતના નેતૃત્વને જોરદાર બહાલી મળવા તરીકે જ વર્ણવી શકાય.

હેલ્થ ઈન્સ્યુરન્સના મુદ્દે ઈ

ઈયુ વિદ્યાર્થીઓ પાસે પ્રાઈવેટ હેલ્થ ઈન્સ્યુરન્સ નહિ હોય તો પણ તેમને દેશનિકાલ નહિ કરાય તેવી સ્પષ્ટતા હોમ ઓફિસ દ્વારા કરવામાં આવી છે. એક જર્મન પીએચ. ડી વિદ્યાર્થિનીને યુકેમાંથી હકાલપટ્ટી કરવાની ધમકી અપાયા પછી જણાવાયું છે કે હેલ્થ ઈન્સ્યુરન્સ માત્ર ટેક્નિકલ મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે ઈયુના ૧૨૦,૦૦૦થી વધુ વિદ્યાર્થી યુકેમાં વસે છે.

Justice Karnan fails to appear again before the SC in a contempt case.

Justice Karnan fails to appear again before the SC in a contempt case.

obesity

obesity