વિરાટ વસંતદાદાની જન્મશતાબ્દીની વામણાઓ થકી ઉપેક્ષા 10/03/2017 6:53 am Nilesh Parmar આધુનિક મહારાષ્ટ્રના નિર્માતા, સહકારમહર્ષિ અને સર્વમિત્ર મુખ્ય પ્રધાન ભણીની ઉદાસીનતા
નણંદ વરરાજા બનીને ભાભી સાથે ફેરા ફરે છે 10/03/2017 6:53 am Khushali Dave સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં યુવક ઘોડે ચઢીને પરણવા માટે યુવતીના ઘરે જતો હોય છે ગુજરાતના એવા ત્રણ ગામ છે જ્યાં વરરાજાને બદલે તેની બહેન જાન લઇને પરણવા જાય છે. છોટા ઉદેપુરમાં આવેલા સુરખેડા, અંબાલા અને સનાડા ગામમાં છેલ્લા ૩૦૦ વર્ષથી કોઇ પણ છોકરો જાન લઇને પરણવા જવાનો પ્રયત્ન કર્યાં નથી. વરરાજાની જેમ તૈયાર થઇને કુવારીકા ઘરના સભ્યો સાથે વરઘોડો લઇ પરણવા જાય છે. લગ્નની વિધિ પ્રમાણે યુવતી તેની ભાભી સાથે લગ્નના મંડપમાં લગ્નની વિધિ પૂરી કરી સાત ફેરા ફરીને વિધિવત રીતે મંગળસૂત્ર પણ પહેરાવે છે.