મહિલાઓ માટે આયુષ્યવર્ધક હોર્મોન રીપ્લેસમેન્ટ સારવાર 11/03/2017 5:22 am Achyut Sanghavi આશરે દસ લાખ બ્રિટિશ મહિલાઓ મેનોપોઝ એટલે કે રજોનિવૃત્તિની અસરોનો સામનો કરવા હોર્મોન રીપ્લેસમેન્ટ થેરાપી (HRT) ઉપયોગમાં લે છે પરંતુ, કેલિફોર્નિયાના સેડાર્સ-સિનાઈ મેડિકલ સેન્ટરના સંશોધકો માને છે કે HRT હૃદયરોગ સામે રક્ષણ આપે છે અને તેથી આયુષ્યવર્ધક બની શકે છે. આશરે ૪,૨૦૦ સ્ત્રીઓ પરના અભ્યાસથી તેઓ આ તારણ પર પહોંચ્યા હતા.
નિકોલા સ્ટર્જને સ્કોટિશ આઝાદીના બીજા રેફરન્ડમનો સંકેત આપ્યો 11/03/2017 5:22 am Achyut Sanghavi સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ૨૦૧૮ના ઓટમમાં સ્કોટિશ આઝાદી માટે બીજુ રેફરન્ડમ યોજવાનો સંકેત આપ્યો છે. સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા ગત વર્ષના બ્રેક્ઝિટ વોટ પછી સતત રેફરન્ડમની ધમકીઓ આરતાં રહ્યાં છે ત્યારે સ્કોટિશ ટોરી નેતા રુથ ડેવિડસને કહ્યું છે કે લોકોને બીજો જનમત જોઈતો નથી.અગાઉ, ૨૦૧૪માં લેવાયેલા જનમતમાં સ્કોટિશ લોકોએ યુકે સાથે રહેવાનો નિર્ણય દર્શાવ્યો હતો.
લૂટનનો ૨૨ વર્ષીય જમીલ IS માટે શહાદત વહોરવા તૈયાર 11/03/2017 5:22 am Achyut Sanghavi લૂટનના નિષ્ફળ સુસાઈડ બોમ્બર ૨૨ વર્ષીય મુબશીર જમીલ સામે ઓલ્ડ બેલી કોર્ટમાં કેસની ટ્રાયલ ચાલી રહી છે. જમીલે એમેઝોન વેરહાઉસમાં કામ કરીને ૨ હજાર પાઉન્ડની બચત અને ISમાં જોડાવા માટે પોતાના ફોનમાં એન્ક્રીપ્ટેડ મેસેજિંગ એપનો ઉપયોગ કરતો હોવાનું મનાય છે. તેણે ISના એક સૂત્રને કહ્યું હતું કે તે જે દિવસે સુસાઈડ વેસ્ટ પહેરે તે જ દિવસે તેનું બટન દબાવવા માગે છે.
Kerala sarpanch made to remove headscarf 11/03/2017 7:23 am Mitul Paniker A Muslim woman gram panchayat president has alleged of being stopped because she was wearing a black mafta 'headscarf, when trying to enter the 'Swachh Shakti 2017' all India convention of women sarpanchs addressed by the Prime Minister.
Protest against moral policing in Kerala 11/03/2017 7:23 am Mitul Paniker Hundreds of people gathered in protest against moral policing and to reclaim their rightful space in Kochi's Marine Drive, last week.
OPS faction fasts for probe into Jaya's death 11/03/2017 7:23 am Mitul Paniker Former Tamil Nadu chief minister O Panneerselvam led rebel faction of the AIADMK, observed a day-long hunger strike demanding a judicial probe into the death of former CM J Jayalalithaa.
By-election in Jaya's constituency on April 12 11/03/2017 7:23 am Mitul Paniker The Election Commission has ordered by-election to Dr Radhakrishnan Nagar constituency in Chennai on April 12.